Book Title: Jain_Satyaprakash 1945 08 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २३० ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ वर्ष १० વર્ણન કરતાં વૃત્ત પસૂત્રમાઘ્યમાં મૌર્ય વંશને મધ્યમાં પૃથુદ્ધ અને આદિ અંતમાં હીન જવની માફક બતાવેલ છે. મહીં ચંદ્રગુપ્તને ખલ વાહન ચ્યાદિ વિભૂતિથી હીન કહેવામાં આવ્યા છે. બિંદુસારને તેથી મેટા, અશાકને તેથીયે મેટા અને સંપ્રતિરાજાને સર્વોત્કૃષ્ટ કહેવામાં આવ્યા છે. એ પછી પાછી હાનિ થતી ગઈ. અવતીના રાજા સંપ્રતિ જૈન શ્રમણુસંધના મહાન પ્રભાવક હતા. તેણે પેાતાને અધીન રાજાઓને એકત્રિત કરી ધર્મોપદેશ કર્યાં અને શ્રમણાતી ભક્તિ કરવાની આજ્ઞા કરી. રાજા સંપ્રતિ રથયાત્રામાં ભાગ 'सेतो बता, २थ पर पुष्य, गंध, यूर्ण, वस्त्र आदि भावतो तो, निर्मिमनी पूज ખૂબ ઠાઠથી કરતા હતા. સ'પ્રતિએ સાધુવેશ પહેરી પાતાના ભટ્ટોને સાધુઓને આહાર દેવાની વિધિ બતાવી, અને આંધ્ર, દ્રવિડ, મહારાષ્ટ્ર આ અનાદેશને જૈન શ્રમણેાને માટે વિહારયેાગ્ય અનાવ્યા. નિઃસ ંદેહ જૈન શ્રમણાએ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આ ચતુર્વિધ સંધતું સુંદર સંગઠન કર્યું હતું. શ્રાવક, શ્રવિકા પેાતાના ધર્મગુરુએની ભિક્ષા આદિની વ્યવસ્થા કરતા, જ્યારે ધમ ગુરુએ પેાતાના ચતુર્વિધ સંધની દેખભાળ કરતા, ધર્મપ્રચાર અને આત્મસ શેાધનમાં પેાતાની સંપૂર્ણ શક્તિ લગાવતા હતા. વાસ્તવમાં જોઈએ તે। આ અત્યંત સુંદર કાર્યવિભાજન હતું. एक अलभ्य महाकाव्य [पं. रत्नकुशल गणिकृत श्रीखीमसीभाग्याभ्युदय महाकाव्य ] लेखक: श्रीयुत भंवरलालजी नाहटा, (बीकानेर). सतरहवीं शती में जैन कवियोंने गीर्वाण साहित्यकी अच्छी श्रीवृद्धि की है । इन साहित्य में दो प्रमुख गच्छ - खरतर और तपागच्छने विशेष भाग लिया है। सं. १६५० में जब कि खरतरगच्छीय उपाध्याय जयसोमने कर्मचंद्र मंत्रिवंशप्रबन्ध काव्यकी रचना की, उसी संवत् में तपागच्छीय पं. रत्नकुशलगणिने खीमसी भाग्याभ्युदय महाकाव्य की रचना की थी । दोनों काव्यों का उद्देश्य तत्कालीन दो जैनधर्मके प्रभावक मंत्रीश्वरों के कीर्तिकलापका वर्णन है । अप्रकाशित होने पर भी " कर्मचन्द्रमंत्रिवंशप्रबन्ध " प्रर्यात प्रसिद्धि में आचुका है, जब कि प्रस्तुत महाकाव्य अभीतक साहित्यसंसार में अज्ञात है । इसके रचयिता महाकवि पं. रत्नकुशलगणि सुप्रसिद्ध महाप्रभावक जैनाचार्य श्रीहीरविजयसूरिजी आज्ञानुयायी साधु थे । यहां इसी महाकाव्यका परिचय कराना अभिष्ट है । `आगराके श्रीविजयधर्मलक्ष्मीज्ञानमन्दिर के नं. २७ में इसकी त्रुटक प्रति है । यह ९ सगवाला महाकाव्य ७२ पत्रों में समाप्त होता है । एक पृष्ठ में ९ पंक्ति और प्रत्येक पंक्ति में लगभग ३९-४० अक्षर हैं । प्रथम सर्गमें श्लोक १४९, द्वितीयमें १४५, तृतीयमें ५१, चतुर्थमें ११५, पांचवें में ६२, छठ्ठेमें ७६, सातवेंमें ८९, आठवें में ११७, और नवें सर्ग ५७ श्लोक हैं । इसका दूसरा नाम 'पुण्यप्रकाश महाकाव्य ' भी है। इस प्रतिमें १ से For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36