Book Title: Jain_Satyaprakash 1945 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન-પ્રશ્નમાલા પ્રત્યેાજક-પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિજયપદ્મસૂરિજી. (ક્રમાંક ૧૧૭ થી ચાલુ) ૮૧ પ્રશ્ન—દ્શપૂર્વધરઃ શ્રીઉમાસ્વાતિ વાચકના ગુરુદેવનું નામ શું? ઉત્તર-આય મહાગિરિજીના ૧ બહુલ, ૨ બલિસ્સહ–ખે શિષ્ય થયા. રસહ શ્રીઉમાસ્વાતિવાચકના ગુરુ થાય. ૮૧. ૮૨ પ્રશ્ન—મહાગિરિજી મહારાજ અને સુહસ્તિસૂરિના નામની પહેલા મેાલાય છે તેનુ કારણ શું ? તેમાં ત્રિ આ શબ્દ ઉત્તર—શ્રીસ્થૂલિભદ્ર મહારાજે તે બંનેને બાહ્ય વયમાં યક્ષા નામની આર્યો (સાધી)ને સાંખ્યા હતા. તે સાધ્વીએ માતા જેમ ખાલકનુ પાલન કરે' તે રીતે તેનું પાલન કર્યું હતું. શા કારણથી તે બને-આ મહાગિરિજી, આય સુસ્તિસૂરિજી આ રીતે પ્રસિદ્ધ થયા, એમ શ્રીસેનપ્રશ્ન વગેરેમાં જાગ્યું છે. ૮૨. ૮૩ પ્રશ્ન—શ્રીઅવતીસુકુમાલને દીક્ષા દેનારા ક્રાણુ ગુરુ હતા ? ઉત્તર-શ્રી આ`સહસ્તિસૂરિ મહારાજ, “ નલિનીચુવિમાન ' નામના અધ્યયનને સાંભળતાં અવતીકુમાત્રને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. તેથી તેમણે પાછલા ભવમાં ભોગવેલા નિલનીમુવિમાનનાં સુખે વગેરે ખીના જાણીને વૈરાગ્યવાસિત થઈ આય સુહસ્તિસૂરિજીના હાથે દીક્ષા ગ્રહણ કરી. વિશેષ ખીના શ્રીપરિશિષ્ટપર્વાદિમાં જણાવી છે. ૮૨. ૮૪ પ્રશ્ન—નલિનીશુઅધ્યયનમાં શી બીના વર્ણવી હતી ? ઉત્તર—આ વિમાનનાં દેવાનાં સુખ, આયુ, પરિવાર વગેરે બીના વણુવી હતી. ૮૪, ૮૫ પ્રશ્ન—શ્રી સ્થૂલિભદ્રજી મહારાજના સ્વવાસ કઈ સાલમાં થયા? ઉત્તર – વીર નિ સં૦ ૨૧૫ માં શ્રીસ્થૂલિભદ્રમહારાજ દેવતાઈ ઋદ્ધિ પામ્યા એમ શ્રીપટ્ટાવલી વગેરેમાં જણાવ્યું છે. ૮૫ ૮૬ પ્રશ્ન-શ્રી સ્થૂલિભદ્રજીના રંગ પછી કયા કયા પદાર્થોં વિચ્છેદ પામ્યા? ઉત્તર- શ્રીસ્થૂલિભદ્રજીના સ્વવાસ પછી ૧ કલ્યાણુપૂર્વ, પ્રાણાવાયપૂર્વ, ક્રિયાવિશાલ, લાકમિંદુસાર–આ છેલ્લા ચાર પૂર્વી, ૨ વઋષભનારાય સધળુ, ૩ સમચતુરસ સંસ્થાન, ૪ મહાપ્રાણધ્યાન આ ચારે પદાર્થો વિચ્છેદ પામ્યા એમ પટ્ટાવલી વગેરેમાં જાન્યુ છે. ૮૬, ૮૭ પ્રશ્ન—દિવાલી પર્વની પ્રવૃત્તિ કઈ રીતે ક્યારથી થઈ? For Private And Personal Use Only ઉત્તર--- ચરમ તી કર શ્રીમહાવીરસ્વામી ગુજરાતી તિથિ પ્રમાણે આસેવદી અમાસે, અને શાસ્ત્રીય તિથિ પ્રમાણે કાર્ત્તિ કવદી અમાસે રાત્રી ચાર ઘડી બાકી હતી ત્યારે, નિર્વાણુપદને પામ્યા, એટલે સિદ્ધ થયા. તે વખતે હું મલકી, ને ૯ લેચ્છકી–૧૮ કૈાશલદેશના રાજાએ એકઠા થયા હતા. તેમણે વિચાયુ' Ý—આ ભરતક્ષેત્રમાં પ્રભુશ્રી મહાવીરદેવ ભાવ દીપક હતા, તેએશ્રી નિર્વાણપદને પામ્યા, તેથી આપણે દ્રશ્ય દીપક કરવા જોઈએ. એમ વિચારી દીવા પ્રકટાવ્યા. ત્યારથી દિવાલીપવ પ્રવદિવાલીપવની આરાધના કરનાર ભવ્ય વાએ, લે।૪। જ્યારે દિવાળી કરે, તે દિવસે દિવાળી કરવી, એમાં સ્વાતિનક્ષત્ર–મમાવાયાદિના વિચાર કરવાની જરૂરિયાત છે નહિ, એમ શ્રી શ્રાવિધિમાં જણાવેલા “ શ્રીશીરમનિયાળ હાથે હોાનુનાăિ ” પાઠનું રહસ્ય વિચારવાથી જાણી શકાય છે. ૮૭, ૮૮ પ્રશ્ન—સર્વાનુયાગમય પ્`ચમાંગ શ્રી ભગવતસૂત્રનાં પદે કેટલાં કહ્યાં છે?

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36