Book Title: Jain_Satyaprakash 1945 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૪૦ ] અને ભાવમલથી ભારે થતા આ સંસારી જીવને, તથાભવ્યત્વની ભલમનસાઈથી મથાપ્રવૃત્તિકરણના યાગે ભાવમલથી આછાશ થવી, એ અતીવ દુર્લોભ છે દશ દૃષ્ટાન્ત દુČબ માનવતાથી, આય દેશોમાં દુલ ભ ઉત્પત્તિથી, ચેાગીએના કુલમાં દુર્લભ જન્મથી અને દુલ ભ સુપચેન્દ્રિય લાભાદિથી. ચરમાવત'માં આવેલા જીવતે અપુનબન્ધકતાના પ્રતાપે ખેદાદિ દાષાના પરિહાર, અદ્વેષાદ્વિ ગુણાની પ્રાપ્તિ, અસત્પ્રવૃત્તિના પરિત્યાગથી સત્પ્રવૃતિની પ્રવર્તી સષ્ટિ, યોગીશ્વરામાં ને ભાવયાગીઓમાંકુશલ ચિત્ત ને નમન સેવાદિ, સર્વાંત્ર પરા કરાદિ ને ભવેશદ્વેગ ઇત્યાદિ ચેાગનાં ખીજોનું ઉપાદાન એ જેમ અગમ તે અનુપ છે તેમ અતીવ દુર્લભ પણ છે ભાવમલની અપતાની પેરે જ. અપૂર્વ વીર્યોલ્લાસનાં ઉલ્લેસવાં, મેાહની અભેદ્ય ગ્રંથીના ભેદ, તાત્ત્વિક સનની પ્રાપ્તિ, એ પણ એવાં જ દુર્લભ છે. આ બધી દુર્લભતાઓને તાત્ત્વિક સફળતા સમર્પીતે અત્યારે મળેલી સંતસમાગમની સૌથીય મહામાંથી દુલભતાને સફળ કરી રહ્યો છે અતીવ ભાવુક એ શ્રેષ્ઠી પ્રેમ તે ભક્તિભાવથી ભરેલા શ્રી જૈન સત્ય પ્રકાશ Acharya Shri Kailassagarsuri Gyanmandir [ાક ૧૦ વાસ્તવિક વિશુદ્ધાશયથી. નથી કાઈ જાતની ઉપાધિ એ પ્રેમ ને ભક્તિમાં. અવ ઊંચે ઊડતા હાય છે સુગુણુ મહાત્માઓ પરના– નિરાશીઓના સ્નેહ સ્વ'નાં સાપાનેાથી અને સ્વર્ગની પેલીપારથી ય. For Private And Personal Use Only ન પહેાંચી શકે ત્યાં અને ન સમજી શકે તેને પ્રેમદાના પામર પ્રણયીઓ કે કાયા-માયાના, લાલચુએ. અમરતાથીય અતિ આગળ એ લેાકેાત્તર સ્નેહગમનમાં વિચરવા માટે જોઈએ પ્રકાશ ને પ્રવૃત્તિની મજબૂત પાંખેા. કારે કર્યો છે. કાઠીઆએ એ સચ્ચિત્તના મહાબળે. અજવાળાં અર્પી દેાડ કરાવી છે એ પ્રકારોને પ્રવૃત્તિએ. એ પ્રેમ-ભક્તિના સ્વાદો અશે આનંદ ને મહામીઠાશ અમૃતના કરતાંય અનંતગણી, ઝીલી રહેા અતિ રામાંચક દેહે સથા સાવધાન બનેલા ભાવી તીર્થંકરના આત્મા એ ધન સાવાહ ધ ચેષની દેશના–વર્ષોમાં. અનુભવા એ સુશ્રોતા આનંદ ને મહામીઠાશ. તૃપ્ત સુતૃપ્ત થાઓ એના ઉત્કર્ષ ગામી અંતરાત્મા. (ચાલુ'

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36