Book Title: Jain_Satyaprakash 1945 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૩૮ ] રસદાર ઘેબરના ભાજન શા સહ પ્રવૃત્તિના કાર્ડ. અત્યંત ને અનંત છે આ આત્મના એ અભિયાષ. એ અભિલાષનાં સ્વાદ ને સુખા ય શ્રી જૈન સત્ય પ્રકાશ અત્યંત ને અનંત છે. એ અભિલાષની પ્રેરણાથી આવશ્યક મનાઈ એતે ભવના વ્યાધિના વૈદ્યોની અને વૈવિદ્યાના પ્રણેતાની સુખદ સેવાવૃત્તિ. અનાદિ કાલીન એ આત્માના તથાભવ્યત્વને લઈ તેનામાં પ્રગટી હતી વિશેષ સમુજવલતાની વરખેાધિ નિર્માંળતા. સમ્યગ્દનની એ શ્રેષ્ઠતાએ સહજ સમપેલી યેાગ્યતા. અતિ સૂક્ષ્મ તત્ત્વગ્રાહિતાથી વિશેષ વિકાસ પામી હતી તેનામાં ધમ દેશના શુશ્રષાની તાલાવેલી સત્તુ માટેાપાતાં હતાં એનાં આજના અવશિષ્ટ દિનનાં ઔચિત્ય. એ ઔચિત્યામાંય આત્મતિના રસ રેલતી હતી અધ્યાત્મના ઊંડે પ્રણય દર્શાવતી અનાદિ કાલના ગાઢ એઝલમાંથી બહાર પડેલી. એલી નવવધૂ આત્મપરિણતિ. www.kobatirth.org X X × ધીરે ધીરે ઢળી રહ્યો છે પૃથ્વીપરનાં અજવાળાંના ગાળા, ભલેતે, એ પર પૃથ્વીમાં ચાઢ્યા જાય પોતાનાં અજવાળાં ઉઝરડીને; ભલેને, એની પાછળ આવે પૃથ્વીને નવ નવ રંગે રંગતી Acharya Shri Kailassagarsuri Gyanmandir [ વર્ષ ૧ ક્ષિત લટા કરીને ચાલી જતી ચંચળ હૈયાની રંગીલી સંધ્યા; બલેને, પછી પાથરતી આવે ઘેરા અધારાના એછાડ શરમને આચ્છાદન કરતી રજની, અંધારાં આવે છે વારાફરતી સમયના અજવાળામાં, અને એ નિશામાં પાઢ છે પ્રમાદશીલ સમગ્ર સૃષ્ટિ. પણ ધનના અભ્યંતરમાં હવે કિંચિત કુતૂલ નથી એવાં પામર પિરવત નામાં. કુતૂલ છે એને વીર્યાંલ્લાસની પરપરાને કાયમ કરી શુદ્ધાધ્યવસાયને વહેતા રાખવામાં, અને વરેલી આત્મનિમ ળતાને સદાય રાવચેતીથી સાચવવામાં, ૧ બધીય રીતે ચિન્તવવુ બહુ જ નિશ્ચિત બુદ્ધિથી શાસ્ત્રને; અધીય રીતે શકિત રહેવું આરાધન કરેલાય નૃપતિથી; બધીય રીતે રક્ષણૢ કરવી સ્વાધીન કરાયલીય યુવતિને; કયાંથી સ્થિરતા હાય શાસ્ત્રમાં રાજામાં ને યુતિમાં ! આવાં સુભાષિતાના પરિશીલનથી. અભ્રકપટ શા અંતરપટથી આવીને આખાય અંગે આલિંગ પરિણતિના પ્રકાશ ન અટક, અને એ અંતરપટેય "" સમૂળ ઉચ્છેદાય, એવી ઝંખના ઝંખી રહ્યો છે For Private And Personal Use Only १ शास्त्रं सुनिश्चितधिया परिचिन्तनीयमाराधितोऽपि नृपतिः परिशङ्कनीयः ॥ आत्मीकृताऽपि युवतिः परिरक्षणीया शास्त्रे नृपे च युवतौ च कुतः स्थिरत्वम् ॥

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36