Book Title: Jain_Satyaprakash 1942 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બુધ શ્રી અમૃતવિજયજી શિષ્ય પં. શ્રી રંગવિજયજી વિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પંચકલ્યાણક ગર્ભિત પ્રતિષ્ઠા-ક૯પ-સ્તવન સંગ્રાહક તથા સંપાદક—પૂ. મુનિ મહારાજ શ્રી જયંતવિજયજી આજથી લગભગ દેઢ વર્ષ પહેલાં વિક્રમ સંવત ૧૮૪૯માં, પં. શ્રી. રંગવિજયજીએ રચેલી ગુજરાતી ભાષાની આ કાવ્યકૃતિ પ્રાચીન ગુજરાતી ભાષાને અભ્યાસી બોને તેમજ કવિતાના પ્રેમીઓને ઉપયોગી થઈ પડશે એમ સમજીને અહીં આપી છે. श्रीमचादवसैनिकस्य नितरां दुःखानि हर्नु क्षमी मयां त्वत्सदृश : प्रभुन च मया दृष्टो न चान्य : श्रुत:। पेंद्रत्वं फणिनं चकार सहसोवृत्य कृशानोर्भयात् श्रीशलेश्वरपार्श्वनाथ ! भगवन् ! रङ्गेण तुभ्यं नम : ॥ प्रणम्य भक्त्या गुरुपादपद्यं प्रपन्नसच्छिम्यविबोधकत्वम् ।। मनप्रबोधाय हि लोकवाग्मिजैनप्रतिष्ठाविधिमातनोमि ॥२॥ (૧) સ્વસ્તિ શ્રીદાયક વિભુ, જગનાયક જિ ચંદ; મેહતિમિરને ચૂરવા, પ્રગટયે પરમ દિનંદ. શ્રી શખેસર પાસના, પ્રણમી પદ અરવિંદ; જૈન પ્રતિષ્ઠા વિધિ તણું, તવન કરૂં સુખકંદ, એ સમ બીજું કે નહીં, જોન માંહિ મંડાણ; જીમ સવિ પદ ગજચરણમેં, તિમ એ મુખ્ય પ્રમાણુ. સંપ્રતિ શાસનમાં હુઆ, સંપ્રતિ કુમાર નરેન્દ્ર * આ સ્તવનની બે હસ્તલિખિત પ્રતો મળી આવી હતી. (1) શ્રી નાનન્દ પુસ્તકાલય, સુરતની અને (૨) આણંદજી કલ્યાણજની પેઢી પ લીતાણું હસ્તકને શેઠ અંબાલાલ ચુનીલાલના જ્ઞાનભંડારની. આ બે પ્રતે માંની સુરતવાળી પ્રત વધુ પ્રાચીન અને વધુ શુદ્ધ હોવાથી આ સ્તવન એ પ્રતના આધારે ઉતાર્યું છે અને પાલીતાણાવાળી બાજી પ્રા સાથે મેળવીને ખાસ ખાસ સ્થળે પાઠાંત આપ્યા છે. એટલે આ વનના મુદ્ર માં જ્યાં જ્યાં કુટનોટ આપી છે તે પાઠાંતર માટે છે એમ સમજવું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38