Book Title: Jain_Satyaprakash 1942 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્ક ૭ ] શ્રી કુબ્જા તીથ [ ૪૦૩ ] આ ઉપરથી જોઇ શકાય છે કે આ જીર્ણોદ્વારથી આ તીર્થની અનેક રીતે મહત્તા વધી ગઇ છે. વર્તમાન જિનમદિર અને ખીજા' સ્થાપત્યા કુપ્પાર્ક ગામની પાસે જ મેટરના રસ્તા ઉપર ૪૦૦ ફુટ લાંખા પહેાળા ક્રાટ છે અને તેની અંદર ધર્મશાળા પેઢી અને વચમાં શ્રી માણેકસ્વામીનું જિનમદિર વગેરે છે. મંદિર પૂર્વાભિમુખ છે અને તેની ઊંચા? જમીનની સપાટીથી તે શિખર સુધીની ૬૮ ફૂટ છે, શિખર પ્રાચીન છે અને તેનું સમારકામ કરાવવામાં આવ્યું છે. શ્રી માણેક સ્વામીના ગભારાની બન્ને બાજુના ગભારામાં સીધા પ્રવેશ કરી શકાય તે માટે નવાં પ્રવેશદ્વારા કરવામાં આવ્યાં છે. તેમજ એક ગભારામાંથી બીજા ગભારામાં અંદરથી જ પ્રવેશ કરી શકાય એવી બારીઓ પશુ બનાવી છે. માણેકસ્વામીના ગર્ભદ્વાર ઉપર સંગેમરમરમાં કાતરેલ ચૌદ સ્વપ્ન તથા અષ્ટ મંગલ લગાવવામાં આવેલ છે. અને ગર્ભદ્વારની સામે જ સુશોભિત રંગમંડપ તૈયાર કરવામાં આવ્યા છે. રંગમંડપના પ્રવેશદ્વારમાં ડાબી બાજુએ સફેદ પથ્થર પર માલેખેલ યંત્ર મૂકુ વામાં આવેલ છે. રંગમંડપના મધ્ય ભાગમાં ચાક રાખીને ચારે તરફના ગાંખલામાં આ તીથની પ્રાચીન પ્રતિમા બિરાજમાન કરવામાં આવી છે. ગભારામાં અને રંગમંડપમાં કુલ ૧૫ જિનમૂર્તિ છે, જેમાંની માણેકસ્વામીની મૂર્તિ મૂળ ગભારામાં છે. આ મૂર્તિ લગભગ અઢી હાથ ઉંચી છે અને તેને વર્ણ શ્યામ છે. જમણી બાજૂના ગભારામાં મહાવીર સ્વામીની લીલા-પીરાજા રંગની અતિપ્રાચીન અને અલૌકિક મેાટી પ્રતિમા છે. આ પ્રતિમાનાં દર્શન કરવા માટે પહેલાં અ ંદરથી રસ્તા હતા તેનું કારણુ ખાસ કરીને એ મૂર્તિનું સ ંરક્ષણ કરવાનું હશે. હવે રંગમંડપમાંથી સીધા આ પ્રતિમાજીવાળા ગભારામાં જઇ શકાય એવા મા બનાવવામાં આવ્યા છે. ડાબી બાજુના ગભારામાં શ્રોનેમિનાચ ભગવાનની શ્યામ પ્રતિમા છે. આ રીતે ત્રણ ગભારામાં ત્રણ જિનપ્રતિમા અને ગભારાની બહાર રંગમંડપમાં શ્રી પાર્શ્વનાથ શાંતિનાથ, ચંદ્રપ્રભુજી શિતલનાથ, સુમતિનાથ, અભિનંદન સ્વામી અને સુપાર્શ્વનાથની ૧૨ મૂર્તિઓ છે. આમાંની અગિયાર મૂર્તિએ 'પદ્માસનસ્થ બેઠકવાળી છે અને દરેકની ઉંચાઈ ર–રા કે ૩ હ્રાયનો અે. ચાર ઊભી ખડૂગાસન (કાસગિયા) મૂતિઓ છે જેમાંની એ સાતાવાળી પાર્શ્વ નાય પ્રભુની જમીનમાંથી નીકળેલી છે. આ પંદર જિનપ્રતિમાએમાંની મહાવીર સ્વામીની મૂર્તિ લીલા-પીરાજા ર'ગની, બાર મૂર્તિએ શ્યામ રંગની અને એ નાની મૂર્તિ એ સફેદ ર'ગની છે. મઢાવીરસ્વામીની લીલા રંગની પ્રતિમાવાળા ગભારા, એ પ્રતિમાની અલૌક્રિશ્નતા અને સુંદરતાના કારણે, શાંતિપ્રિય દર્શકને લેાચુંબકની જેમ અજબ આકષણ પેદા કરે છે. એ ગભારામાં પ્રવેશ કરતાં જ જાણે માનવી બધા ઉદ્વેગ શાક અને સંતાપ વિશ્વરી જતા ડ્રાય એમ શાંત રસમાં ઝીલવા લાગે છે. એક વખત પ્રવેશ કર્યા પછી બહાર નીકળવાનું મન જ ન થાય એવું સુંદર આ સ્થળ છે ! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38