Book Title: Jain_Satyaprakash 1942 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭]
શ્રી માંડવગઢની મહત્તા
[૩૮૫
તીર્થમાં યાત્રા માટે જઈએ છીએ, નહિ કે વિલાસ માટે એ ખ્યાલ રહેવું જોઈએ. આજ કાલ કેટલાએક મનુષ્યો સફર કરવા માટે નિકળે છે. તે પછી તીર્થસ્થાનમાં જઈને અમુ સમય વ્યતીત કરે છે. ત્યાં રહીને પણ તેઓ પિતાના જીવનની એકે કુટેવને ત્યાગ ક શકતા નથી. તે સર્વ તીર્થના પ્રભાવમાં ઘટાડે કરે છે. માટે તીર્થમાં જતા અને રહેત સર્વેએ “છ'રી પાળવી જોઈએ અને એ ન બની શકે તેણે રાત્રિભોજન, અભયભક્ષક અબ્રહ્મસેવન તથા અછાજતી વિલાસિતા આદિ તે અવશ્ય તજવાં જોઈએ.
સંવત્ ૧૯૫૭માં મુનિશ્રી હંસવિજયજી માંડવગઢજી યાત્રાર્થે આવ્યા હતા. તે પ્રસ અમલનેર બુરાનપુર વગેરે ગામેથી શ્રાવકે પણ આવ્યા હતા. મુનિશ્રી હંસવિજયજી તેમને આ મન્દિરના ઉદ્ધારની આવશ્યતા સમજાવીને ઉપદેશ આપ્યો. તેના ફળ અમલનેરવાસી રૂપચંદ મોહનચંદની માતા ચુન્નાબાઈ તેમના બહેન સીતાબાઈ તા બુરાનપુરવાળા શ્રીચંદ ઠાકોરદાસનાં પત્ની શિવરબાઈ વગેરેએ આ મન્દિરને સુધરા ધર્મશાળા દરવાજે વગેરે કરાવ્યાં. ધર્મ શાળા માટે ખેદ કામ કરતાં ત્યાંથી નવ પ્રતિમા મહારાજ તથા બીજને કેટલાક સામાન આદિ મળી આવ્યા. સં. ૧૯૬૪ વ. શું ૧૦ દિવસે મહત્સવપૂર્વક તે સર્વની પ્રતિષ્ઠા કરવામાં આવી, ને પંચમી તપનું ઉજમણું ૫ ત્યાં ભરવામાં આવ્યું. તે પછી વહીવટ પણ તેઓ જ કરતાં. કેટલાંક વર્ષો બાદ આ વહીવ દારે કુસંપ તથા વૈમનસ્યને લીધે વહીવટી કામ બરાબર જોઈએ તેવું કરી શકતા હેવાથી તે વહીવટ રાયે તેમની પાસેથી લઈ લીધે અને ધાર બદનાવર કુકસી શિર તથા બુરાનપુરના ગૃહસ્થની એક મંડળી નીમીને વહીવટ તેમને સે. હાલ તે પ્રમ વહીવટ ચાલે છે. સમયે સમયે નવા નવા સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. કેટલાક ચમત્કારો:
સંવત ૧૯૯૨માં આ મન્દિરમાં એક ચમત્કાર થયોઃ શ્રી શાન્તિન ભગવાનની બાજુમાં એક અદ્દભુત શ્રી પાર્શ્વનાથજીનાં પ્રતિમાજી છે ત્યાં આગળ એક કૃ સર્ષ આવીને રહ્યો અને ત્રણ દિવસ સુધી પ્રભુની પાસેથી ખસ્યો નહિ. છેવટ પૂજારી વિનતિ કરી કે: “નાગદેવ! પ્રભુજીની પૂજા કરવામાં અમને ભીતિ થાય છે, તે આપ અમે પ્રભુની સેવા કરવા દ્યો તે સારું. તે પછી મનિરની પાછળ એક પાણીને કે છે તેમાં સર્પ અદશ્ય થઈ ગયે.
સં. ૧૯૯૭ના વૈશાખ માસમાં એક પ્રસંગ એ બન્યું કે માણેકચંદ વચ્છરાજ પત્ની રતનબ ઈ કેટલાએક યાત્રાળુ સાથે યાત્રા કરવા આવેલ. તે સમયે એક વરઘેડે ! વામાં આવ્યો હતો. તેમાં પ્રભુજીને લઈને એક મારવાડી ગૃહસ્થ બેઠેલ. વધેડે ફરીને જ ધર્મશાળામાં ઉતર્યો ત્યારે તે મારવાડીના હાથ પ્રતિમાજી સાથે થોડા સમય ચેટી ગયા. પછી તેને મૂર્છા આવી ગઈ. જાગૃતિ આવ્યા પછી તેને પૂછવામાં આવતા તેણે !
૧ એક ટક આહારી (૧) સચિત્ત પરિહારી (૨) પાદચારી (ખુલ્લે પગે ચાલવું) (૩) દિ સે પ્રતિક્રમણકારી (૪) બ્રહ્મચારી (૫) ભૂમિસંથારી (૬) એ છરી' છે,
For Private And Personal Use Only