Book Title: Jain_Satyaprakash 1942 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭] શ્રી માંડવગઢની મહત્તા [૩૮૭ ................ ... ... ...... ......... ......... ... ...... ત્યાં જવાનો માર્ગ વિકટ છે. સીધો પહાડ ઊતરે પડે છે. ને પગરસ્તા સિવાય વિક માર્ગ પણ વ્યવસ્થિત નથી. ત્યાં એક સુપાર્શ્વનાથ પ્રભુનું મંદિર છે. અત્યારે તે મદિર એકે પ્રતિમાજી મહારાજ નથી. પણ મન્દિર સંપૂર્ણ કાયમ છે મન્દિરના ગુમ્બજમાં છે પાષાણની બાર દેવીઓની નૃત્યકૃતિવાળી પૂતળીઓ કરેલી છે. તેમાંથી એક દેવીની ૫૦ પડી ગયેલ છે. બીજી પણ સુન્દર કેરણીઓ છે કે જે જોતાં આબુજીના મન્દિરનું સ્મા થઈ આવે છે. રંગમંડપ લગભગ ૧૮૪૧૮ ફીટ સમચોરસ છે. મૂળ ગભારાનાં ત્રણ દ્વાર તેમાં મધ્ય દ્વારની ઉપર જિનેશ્વર પ્રભુની પદ્માસનવાળી પ્રતિમાજી, કુંભ. કળશ તથા દેવ મતિ આદિ કરેલ છે. આસપાસ દ્વાર ઉપર પણ કળશ વગેરેની કેરણી છે. ગભારામાં છે પાષાણની વેદી છે. તે પબાસન ઉપર દશથી બાર પ્રતિમાજી રહી શકે તેમ છે. આજુબા પૂર્વ પશ્ચિમ સન્મુખ બે ગોખ છે. તે તારણથી અલંકૃત છે. તે રણની મધ્યમાં પ્રતિમા કરેલ છે. મન્દિરની બહારના ભાગમાં બે એટલા છે. તે એટલાના ઉપરના ભા ગોખ છે તેમાં પૂર્વ તરફના ગેખમાં શ્રી સિદ્ધચક્ર સમવસરણ આદિની રચના શ્યામ પાપા કરેલ છે. બીજી બાજુ આ મદિને ઈતિહાસ રજુ કરતે શિલાલેખ છે. દેરાસરની સામે દસ ફટને ચેક છે ને તેની આગળ એક મકાન છે. તે ઘણું જ છણું છે. મકાનમાં ભય છે તે પથ્થરનું બાંધેલ છે, આની આજુબાજુ એક ખંડિત કેટ સામાન્ય સ્થિતિને આ મન્દિર ગ્યાસુદીન બાદશાહના મંત્રી ગોપાળે સં. ૧૫૫૧માં બંધાવ્યું હતું. હાલ આ મંદિરમાં છેડે ખર્ચ કરી તેમાં પ્રભુજી પધરાવી તેને યાત્રાને ઉપયોગી કરવાની આવશ્યકતા છે. નહીં તે સમય જતાં મન્દિર વધારે જીર્ણ થયા બાદ વિકટ પ્રલ હેવાથી તે તરફનું વિશેષ દુર્લક્ષ્ય થાય ને એક સ્થાપત્ય વિલય પામે. માંડવગઢથી તારાપુર આવતા માર્ગમાં ગોપાળ મંત્રીએ જ બંધાવેલ સૂર્ય એક કુંડ આવે છે. તે પણ રમ્ય અને દર્શનીય છે. આ કુંડની પણ મરામત કરાવવા આવશ્યકતા છે. મંત્રી ગોપાલે શત્રુંજય વગેરે ચાર તીર્થોના અવતાર રૂપ ચાર પટ્ટ કરાવ્યા હતા. તેની સ્થાપના પણ આ કુંડ અને તારાપુરના મન્દિરની નજીકમ! જ હ શત્રુંજય તીર્થની સ્થાપનાની સાથે આ સૂર્યકુંડના નિર્માણને સંભવ લાગે છે. તારા મનિદર પાસે એક ટકું છે. તેમાં અક્ષયતૃતીયા (વૈ. શુ. ૩)ને દિવસે એક સફેદ ર ઉભરાઈને પાણીની ઉપર આવીને શાંત થઈ જાય છે. એમ તારાપુરમાં વસતા ? પચ્ચીશ ભિલે વાત કરે છે. મન્દિરની મજીદ – માંડવગઢથી એકાદ માઈલ દૂર પ્રતિધ્વનિના સ્થાન તરફ છે ડાબા હાથ તરફ જંગલમાં મલિક મુગીસની એક મજીદ છે. તેમાં થાંભલા વગેરે મન્દિરા છે તે તે સ્પષ્ટ છે, પણ બારીકાઈથી નિરીક્ષણ કરતાં તે મકાન થોડા ફેરફાર સાથે સમ જિનમદિર છે એમ ચોક્કસ જણાય છે. મોગલકાળમાં આ મદિર મજીદના રૂપમાં પ તન પામ્યું હશે ? આ સિવાય બીજા અનેક જામા મસ્જિદ વગેરે મકાનોમાં, તે પૂર્વે મન્દિરા હોવ પ્રમાણે મળે છે. (ચાર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38