Book Title: Jain_Satyaprakash 1942 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭] પ્રતિષ્ઠા કપ સ્તવન [૩૭૮] ••••.. હિંસક જીવ ને સ્ત્રી તુવંતી, તસ દષ્ટિ અવગણી. ઈ. (૧૦) મલ્લિ વીર નેમસર રાજુલ, તાસ તવન નવી ભી; ઉપસર્ગાદિક ભાવના ટાલી, મંગલ ગીતને થુણીયે. ઇણ (૧૧) નરનારીને ઉઠ્ઠસિત ભાવે, તંબોલાદિક દીજે; તે દિનથી માંડીને દશ દિન, લઘુ સનાત્ર નિત કીજે. ઈણ (૧૨) ખુશાલશાહે હરખેં કીધી, પહિલે દિન એ કરણી કરીચું વિધિગે જિમ વરીયે, રંગે જિમ શિવઘરણી. ઈશુ (૧૩) હાલ ચેથી (અદિજિણેજર વિનતિ હમારી—એ દેશી) નંદાવર્તની બીજે દિવસે, કિરિયા કીજે ઉદાર રે; સેવનપદે યક્ષ કર્દમના, સાત લેપ કરી સાર રે. (૧) નંદ્યાવર્ત નમો નિત ભાવે (એ અંકણી) મધ્યભાગ સમ સૂત્રે કરીને, આઠ વલય તસ કીજે રે, કપરાદિક અષ્ટ ગંધયૂ, હેમશિલાકે લખિજે રે. નં. (૨) ધુરવર નંદાવર્ત લીખિયે, મધ્યે બિબ ઠવીજે રે, દક્ષિણ સહમ ઉત્તર ભાગે, ઈશાનેન્દ્ર ઠવીજ રે. નં. બીજે વલયે આઠ દિશાઈ, અરિહંત સિદ્ધ સૂરીસ પઠક મુનિવર જ્ઞાન ને દર્શન, ચરણ એ આઠ નમીસ રે. નં. (૪) ત્રીજે વલયે ચોવીસ કઠે, જિનમાતાને ધારે રે, પ્રણવાક્ષરયુત નામને લિખિયે, હવે ચોથે સંભાર રે. નં. કેઠા સોળ કરી તેહ માંહી, મહાવિદ્યાને રાખે રે, પંચમે વીસ ઘર આલેખી, કાંતિકને ભાખો છે. નં. (૬) છઠે વલયે આઠ દિશા, આાર નિકાયના છંદ રે, તસ દેવી હવે સાતમેં વલયે, લિબિયે આઠ દિગંદ રે. નં. (૭) આઠ દિશાથં આઠમેં વલયેં, લિબિયે ગ્રહ અભિધાન રે, આઠ વલય પાછલ ત્રિગડાની, રચના કરીયે સમાન રે. નં. (૮) બારે પર્ષદ પહેલા ગઢમાં, તિર્યંચ બીજે વખાણ રે, ત્રિજા ગઢમાં સુરનર વાહન, લિખિયે ઈમ પ્રમાણ રે. નં. (૯) મંત્રાાર લિખિ આઠ દિશાયૅ, પુષ્કરણી ચઉ ખારે રે, ૧. ખુશાલચંદે. ૨. ધુરવૃત્ત. ૧. લિખિઈ તાસ પ્રમાણે રે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38