Book Title: Jain_Satyaprakash 1941 12 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૫૪ ] શ્રી જૈન સત્યપ્રકાશ [[વર્ષ ૭ ઈણ ગ્રહવાસે ભેગવી, ખટખંડ લખમિ નાથ હે સજની, તિર્થંકર પદ સંપદા, જેગવી સિવપુર સાથ હે સજની સાંત, (૩) દેવ અવર જે આદરે, જે છેડી જિનરાજ હે સજની, તે સુરતરુ છાયા તજી, બાઉલીયા દિશિ ધાય હે સજની સાંત(૪) પરિજન અરિજન બેઠું સમા, સમવડિ રંકને રાય હે સજની, તું સમતા રસ પૂરિઓ, મેઘ સમે કહેવાય છે સજની. સાંત(૫). ૧૭– શ્રી કુંથુજિન સ્તવન (સાંજલિરે સાંવલીયા સામી—એ દેશી) આવે રે મન મહેલ હમારે, જિમ સુખ બેલ કહાય રે; સેવકને અવસર સર પૂછે, તે વાતે રાત વિહાઈ રે. આવે(૧) અપરાધી ગુણહીણ પણિ ચાકર, ઠાકુરને ઠનિ ઠાજે રે, જે તે અવર નરાં દિશિ દોરે, તો ઈવાતે પ્રભુ લાજે રે. આવો. (૨) કંથ જિનેસર સરિસા સાંઈ, પરઉપગારી પૂરા રે, ચિંતવતાં ચાકર ન ચિંતા રે, તે સ્યા પ્રભુ અવર અધૂરા રે. આ૦ (૩) મુઝ અનુચરની માગ વધારે, તો પ્રભુ વહિલા પધારો રે; ઉંચી નીચી મત અવધારે, સેવક જનમ સુધારે રે. આવો(૪) શ્રીનાએ જનની ધન જનની, જિણ જન તે ગ્યાતા રે; મેઘતણિ પરિ મેટા નાયક, દીજે સિવ સુખ સાતા રે. આવો(૫) - ૧૮–શ્રી અરજિન સ્તવન (માત જસદા યું કહે–એ દેશી ઢાલ હમીયંકી) શ્રી અરજિનવર વીનતી, કીજે લાગી પાય પ્રભુજી, તું પરમેસર સાચલે, મેં પર મહારાય પ્રભુજી. શ્રી. (૧) રાખે રમણું રાગીયા, લાગીયા મનોરથ રંગ પ્રભુજી, ઉતારે નહીં અંગથી, ભગતિ ભણે નિકલંક પ્રભુજી. શ્રી. (૨) રીસ ભરે આયુધ ધરે, કેઈ કાધારૂપ પ્રભુજી; મોહને ચાવે સીખવ્યા, નાચે નટ્ટ સરૂપ પ્રભુજી. શ્રી. (૩) તું મનમાહે ધરે નહીં, મેહ કેહ ને રાગ પ્રભુજી; મૂર્તિ નિરંજન દેખતાં, જાણે જન વેરાગ પ્રભુજી. શ્રી. (૪) ઉપશમવંત હીયા થકી, તું મત ધરે થાય પ્રભુજી; લૂઠે મેઘ પ્રસંગથી, વાજે શીતલ વાય પ્રભુજી, શ્રી(૫) (ચાલુ) For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 44