Book Title: Jain_Satyaprakash 1941 12 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪ ] શ્રી ‘કમપ્રકૃતિ ’ના વિષયાનું સક્ષિપ્ત તારણ [ ૨૫૭ અર્થાત્ જે વીર્યના પરિણામવિશેષ વડે આત્મા કર્માંથી બધાય . તે વીર્યના પરિણામવિશેષનું નામ બંધનકરણ કહેવામાં આવે છે. ચૌદરાજલેાકમાં સત્ર કયેાગ્ય પુદ્ગલા અંજન ચૂર્ણથી ભરેલા ડાબડાની જેલ ઠાંસીઠાંસીને રહેલા છે. એ કયેાગ્ય પુદ્દગલેને આ આત્મા વીર્યંના પરિણામવશેષ વડે (યોગ વડે) ગ્રહણ કરે છે અને તે પુદ્દગલાને ક પણે પરિણમાવી અગ્નિ અને લાહના ગાળાની માફક અથવા દૂધ અને પાણીની માફક આત્મપ્રદેશેા તથા કમ પ્રદેશાને એકમેક જે સંબધ કરે છે તેનું નામ કતા બંધ કહેવામાં આવે છે. અહીં એટલું અવશ્ય ધ્યાન રાખવું –અગ્નિ અને લેાહના ગેાળા એ ભલે એકાકાર સબંધને પામે એમ કહેવાય, પરંતુ અગ્નિના અણુએ અને લેાહના અણુએ તત્ત્વષ્ટિએ તેા જુદા જ છે, ફક્ત એક પ્રદેશાવગાઢ જેટલા તેમને સંબધ થવા સાથે લાહમાં અન્તત પોતાનું સ્વરૂપ કાયમ હેવા છતાં અગ્નિના તીવ્ર સંબંધને પામીને પોતાનું સ્વરૂપ તિરહિત કરી બાહ્ય દૃષ્ટિએ અગ્નિના સ્વરૂપને લેહના અણુએ જેમ ગ્રહણ કરે છે, તે પ્રમાણે આત્મા અને કર્માંના પ્રદેશને જે એકાકાર સંબંધ થાય છે તેમાં પણ આત્મપ્રદેશ તે આત્મપ્રદેશે। જ છે અને ક પ્રદેશે! તે કમ પ્રદેશા જ છે. પરંતુ સમાન આકાશપ્રદેશના અવગાહની સાથે ક`પ્રદેશના તીવ્ર-મન્દાદિપણે સબધને પામેલા આત્મપ્રદેશ પેાતાનું વાસ્તવિક સ્વરૂપ યથાર્થ પ્રગટ કરી શકતા નથી, આ રૂપે અહીં એકાકારપણું સમજવાનું છે, પણ એમ નહીં કે-આત્મપ્રદશા કે જે ચેતનામય છે તે ક`પ્રદેશા કે જે જડ છે તે રૂપે થઈ જાય, અને જે જડ એવા ક`પ્રદેશેા છે તે ચેતનમય આત્મપ્રદેશ સ્વરૂપે થાય છે. એ ક^બન્ધનું તીવ્રપણે જોર હેાય તે વખતે આત્મામાં જડભાવ વધારે જોવામાં આવે છે અને આત્માના સ્વ-ભાવ બહુ જ મન્ત્રપણે દૃષ્ટિગેાચર થાય છે. જ્યારે કબન્ધનું મન્દપણું હાય છે ત્યારે આત્માને સ્વ-ભાવ બહુલપણે અનુભવાય છે અને જડભાવ તરફ આત્માનું ઉદાસીનપણુ હાય છે. ક્રોધાદિ કષાયે। તથા કૃષ્ણાદિ લેફ્સાના પરિણામેા યદ્યપિ કર્મીની સ્થિતિનું નિયમન કરવામાં તેમજ કર્મીના અણુએમાં આત્માને તીવ્ર–મંદપણે સુખ-દુ:ખાદિને અનુભવ આપનાર રસ ઉત્પન્ન કરવામાં અનુક્રમે જો કે સહાયક છે, તેા પણ ક`ના પુદ્દગલા ગ્રહણ કરવાનું અને એ પુદ્દગલાનું ગ્રહણ થયા બાદ તેને કપણે પરિણુમાવી આત્મા સાથે પૂર્વે જણાવેલી રીતિએ એકાકારપણે સબંધ કરવાનું કાર્ય વી પરિણતિ–યેાગપરિણામનું જ છે અને તેથી એ વીર્યપરિણતિને જ ધનકરણ તરીકે કહેવામાં આવે છે. આત્મા એ કમ બાંધનાર કર્રા છે, કપુદ્દગલા એ બાંધવા યેગ્ય–ક છે અને વીય પરિણતિ એ ક`બન્ધનમાં અસાધારણ કારણ હાવાથી ‘કરણ' કહેવામાં આવે છે. પ્રાણિમાત્રમાં ન્યૂનાધિક્તયા વીર્ય સદ્ભાવ પ્રથમ સમયેત્પિન્ન લબ્ધિ અપયાપ્ત સૂક્ષ્મનિગોદથી લઇને સત્તિ પંચેન્દ્રિય પ્રાણી માત્રમાં વીય પરિણામ ન્યૂનાધિકપણે અવશ્ય રહેલ હોય છે, કારણકે વીર્યાંતર ક` જીવ માત્રને ( છદ્મસ્થની અપેક્ષાએ) ક્ષયાપથમભાવે વતું હોય જ છે. કાઈ આત્માને જો મન્દ ક્ષયેાપશમ હોય તે તેને મન્દ વીય હાય અને તીત્ર ક્ષયેાપશમ હેાય તેા તીવ્ર ક્ષયેાપક્ષમ ઢાય. ( કેવલી ભગવંતાએ વીયાંતરાય કના સર્વથા ક્ષય કરેલ હાવાથી તેમેને ક્ષાયિક ભાવનું વો હાય છે. ) પ્રથમ સમયેપન્ન લબ્ધિઅપર્યાપ્ત સૂક્ષ્મનિગેદના જીવ સ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44