Book Title: Jain_Satyaprakash 1941 12 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ૪] શ્રી ‘કર્મપ્રકૃતિ ’ના વિષયાનુ સક્ષિપ્ત તારણ [ ૨૫૯ ] ઉદાહરણ તરીકે આપણે વિચારીએ, જેમકે—એક આત્મા વમાનમાં અશાતાવેદનીય ક બાંધે છે. તે અશાતા વેદનીયના અધ વખતે પ્રથમનું બાંધેલું શાતા વેદનીય કે જે આત્મસત્તામાં પડેલ હતુ તે જે કરણુસાધ્ય હાય અર્થાત આગળ જણાવવામાં આવતી નિકાચિત અવસ્થાવાળું ન થયું હેાય તે અશાતાવેદનીય રૂપે થઈ જાય છે. એજ પ્રમાણે એક આત્મા શાતાવેદનીયને બંધ કરતા હોય તે સમયે પ્રથમનું બાંધેલ જે અશાતાવેદનીય કે જે આત્મસત્તામાં પડેલ હતું તે પણ જો કરસાધ્ય હોય તે। શાતાવેદનીયરૂપે પરિણામ પામે છે, અર્થાત્ તે પૂર્વબદ્ઘ અશાતાવેદનીયનેા શાતાવેદનીય રૂપે સંક્રમ થયા પછી; તેનું નામ જ શાતાવેદનીય થાય છે અને તેના અનુભવ પણ શાંતિ રૂપે ભાગવાય છે, પરંતુ અશાતા રૂપે ભાગવવા પડતા નથી. આ પ્રમાણે આત્મામાં જે વખતે જેવા શુભાશુભ પરિણામ હોય અને તે શુભાશુભ પરિણામને અનુસારે જેવા શુભાશુભ કર્મબંધ થતા હાય તે વખતે સત્તામાં રહેલાં સજાતીય કર્માને અધ્યમાન કર્યાંના સરખા પલટા થાય છે. ‘ સંક્રમ’ તે માટે એટલા એક સામાન્ય નિયમ ધ્યાનમાં રાખવાનેા છે કે- અધ્યમાન કમાં સત્તાગત સજાતીય કર્માંના પલટા થાય છે. ” જ્ઞાનાવરણીયાદિ આઠે જે મૂલ પ્રકૃતિએ-કર્મના મૂલ વિભાગેા છે તેનેા પરસ્પર સંક્રમ થતા નથી. આયુષના તે ચારે ઉત્તર ભેદમાં પણ પરસ્પર સંક્રમને અભાવ છે, જ્યારે મેાહનીય કર્મોને અંગેના દર્શનમેહ અને ચારિત્રમેાહ એ બન્નેને પરસ્પર પલટા થઈ શકતા નથી. અહી’ તેા ફક્ત ‘સંક્રમ’ તેા સામાન્ય અર્થ લખવા પૂરતા જ ઉદ્દેશ હેાવાથી તેને અંગેના અપવાદ, સંક્રમના ભેદ, પ્રદેશ સંક્રમમાં બતાવેલા યથા પ્રવૃત્તસક્રમ, વિધ્યાતસક્રમ, ગુસ'ક્રમ, સČસક્રમ, ઉદ્દંગલના સક્રમ, સ્તિયુક સક્રમ આદિ વિભાગાનું સ્વરૂપ તે કપ્રકૃતિગ્રન્થ અને તેની સવિસ્તૃત ટીકાથી જાણવા યેાગ્ય છે. ધાયેલું કમ ભોગવવું જ પડે તેવા નિયસ નથી ઉપર જણાવ્યા પ્રમાણે કમ બંધાયા બાદ પણ જો એ કર્મીમાં આગળ જણાવવામાં આવશે તે નિકાચિત અવસ્થા પેદા ન થયેલ હોય, તેા એ પૂ॰બદ્ધ કર્માં જે રીતે બધાયેલ હાય તે રીતે જ તેનાં ફળ ભોગવવાં પડે તેવા એકાંત નિયમ નથી. આ સંક્રમકરયાગ્ય પરિણામવશેષોથી તે બદ્ધ કર્મોંમાં પણ પલટા થાય છે; શુભ કમ અશુભરૂપે થાય છે અને અશુભ શુભરૂપે પણ થઇ જાય છે. મેાક્ષાભિલાષી ભવ્યાત્મા બરાબર જાગૃતિ રાખે અને જેમ બને તેમ આત્માને સક્લિષ્ટ પરિણતિવાળા ન થવા દેતાં વિશુદ્ધિ તરફ લક્ષ્ય રાખે તા જરૂર ઉપરના નિયમ પ્રમાણે અશુભ કમ પણ શુભ રૂપે પલટા પામી તે આત્માને પુન્યને સુખશાંતિને અનુભવ કરાવે છે, અને અનુક્રમે આગળ વધતા આત્મા સર્વાં કર્માંના ક્ષય કરી મુક્તિસુખને પણ પ્રાપ્ત કરે છે. ઉનાકરણ અને અપવ નાકરણ આ બન્ને કરણે સંક્રમકરણનાં જ રૂપાન્તરા છે. સંક્રમકરણમાં બધ્યમાન પ્રકૃતિએ પતદ્દ×હ તરીકે હતી અને સત્તાગત એ સંક્રમ્યમાણુ હતી. અર્થાત્ સક્રમને મુખ્ય વિષય અન્ય પ્રકૃતિનું (સજાતીય) અન્ય અન્ય પ્રકૃતિરૂપે થવું' એ રીતિએ સક્ષિપ્તપણે સમજાવેલ છે, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44