Book Title: Jain_Satyaprakash 1941 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૩૪] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ ૬ નાણુ દંસણુ ચરણતણે, જે ભંડાર જયંત રે જિન; આપ તરી પર તારવ્યો તું, અવિચલ બલવંત રે. જિન. (૪) મન મેરે તુમ પાખલે, રસીઓ રહે દિન રાત રે જિન; સરસ મેઘને વરસ, નાચે મોર વિખ્યાત છે. જિન) (૫) ૧૩ શ્રી વિમલજિન સ્તવન (ઇડર આંબા આંબલી રે, ઇડર દાડિમ કાપ-એ દેશી) વિમલ જિણેસર વાંદવા રે જાગે રાગ વિશેષ તે નરને નરપતિ નમે રે વૈર વિરોધ ઉવેખ (1) જગતગુરુ કર અમને ઉપગાર. તુહે કરુણ રસ ભૂંગાર, તુહે સિદ્ધિવધૂ શૃંગાર, જ નામ અનેક જિનંદનાં રે, પણિ પરિણામે એક ધારાધર જલ એકસ રે, વૂઠઈ કામિ વિવેક. જ૦ (૨) નામ થાપના દ્રવ્યનું રે, તું તારે બહુ લેક; ભાવઈ ભગતિ સહુ કરે રે, જાણે લેાકાલેક, જવ (૩) કામધેનુ ચિંતામણિ રે, નાથે ન આવે જેડ, છિલ્લર સર કહો કિમ કરે રે, ખીર સમુદ્રની હેડ. જ૦ (૪) મેટાના પગ સેવતાં રે, લઘુ પિણ મોટાં નામ; મેઘ સમુદ્ર રસ મેલસું રે, પામિં ઈદ્રનું કામ. જે. (૫) ૧૪– શ્રી અનંતજિન સ્તવન. (તરવા' તરણ થયાં વિલિ હાંજી રે-એ દેશી) વરદઈ રે ગ્યાન અનંત, અનંતનું વરદાઈ રે દરસણ ચરણ અનંતકિં; અતિશય દીસે રે જિનનાથના. ૧૦ સરસ કુસુમ વરસે ઘણું વ૦, સમવસરણ મહંત કે. અડ (૧) નવ પલ્લવ દેહેં એ વ૦, તરુઅર નામ અશક કે અo; દેઈ પ્રદક્ષિણુ દેવને વ૦, વાણિ સુણે સવિ લોક કે. એ. (૨) થાણી જોયણગામિની વ૦, સુર નર ને તિરિજંચ કે અo.; ધ્વનિ મધુરી પડિબૂઝવે વ૦, કહિ સંસાર પ્રપંચ કિ અo (૩) ચિહું દિસિ વર ચામર ઢલે વરુ, સુરપતિ સાથે સેવ કે અo. મણિમય કનક સિંઘાણે વરુ, દીપે બેઠા દેવ કિ. અ. (૪) પૂઠિ ભામંડલ ઝલહલે વરુ, ગાજે દુંદુભિ ગાજ કે અહી છત્ર ત્રય સિર ઉપરે વ), મેઘાડંબર સાજ કે. અ૦ (૫) (ચાલુ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48