Book Title: Jain_Satyaprakash 1941 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક ૧૨] નિદ્ભવવાદ [ ૪૩૭ ] છતાં હજુ કાં′ બગડી ગયું નથી. હજી કાઇ મુનિએ ત્યાં મારા કાળધમની વાત જાણતા નથી. હું હમણાં તરત જ મારા પૂના તે શરીરમાં પ્રવેશ કર્ ને મુનિઓને મેગ વગેરે પૂર્ણ કરાવું તે આ ભાવી સ`કટ સ દૂર થઈ જાય. ' Acharya Shri Kailassagarsuri Gyanmandir આય. આષાઢાચાર્ય વેરત્તિય કાલગ્રહણ ' કરવાના સમય થયે એટલે મુનિને ઉપયાગ આપી ક્રિયા શરૂ કરાવી. યાગમાં વિધિવિધાનને ઉપયાગ ણા જ રાખવાના હોય છે. તેમાં ક્રિયામાં આવતાં સૂત્રે જો ફરીથી ખેાલાય તો તે ક્રિયા વ્યર્થ જાય છે. જ્યાં ક્રિયા ચાલતી હોય ત્યાંથી સે। હાથ આજુબાજી જન્મ મરણ થાય યા માંસ, રક્ત, હાડ, ચામ વગેરે નીકળે તો પણ ક્રિયા નિષ્ફળ થાય છે. ક્રિયા ચાલતી હોય તે સમયે રૂદનના, ગ`ભ આદિ અશુભ પ્રાણીઓના, ઘંટો ાદિત્રાના અવાજ સંભળાય તેા પશુ તે ક્રિયા નકામી જાય છે. આ રીતે અનેક પ્રકારનાં વિધ્ન ન હૈાય ત્યારે જ ક્રિયા શુદ્ધ થાય છે. વિઘ્ન આવવાને પ્રાય: સભવ હાય છે, તે પણુ દેવ આષાઢાચાર્યના પ્રભાવથી તેખ્સવ ઉપદ્રવેા દૂર થઇ જઈ એક પછી એક કાળગ્રહણો આવે છે તે ક્રિયાઓ એકદમ ચાલે છે. અંતરાય ન થવાનું કારણ મુનિઓને જણાતું નથી, પરંતુ યોગ જલદી થતા ડાવાથી એક જાતના આહ્લાદ-ઉલ્લાસ સÖમાં વ્યાપી રહ્યો છે. આ સર્વ મુનિઓને યાગ નિક્ષેપ થઈ ગયા છે, ( યાગ પૂર્ણ થયે તેમાંથી બહાર થવા માટે કરાવવામાં આવતી ક્રિયાને નિક્ષેપ કહે છે.) સાધુએ હવે યાગથી છૂટા થઇ ગયા છે, એટલે આષાઢાચા સ મુનિઓને મેલાવો એસારીને કહેવા લાગ્યા; અભિવંદનીય મુનિ ! મને ક્ષમા કરજો, મારા પાપને મિથ્યા ઇચ્છું છું. અે તે સાતમે ગુણસ્થાનકે વતા આપ સર્વને વંદન કે ક્રિયા કરાવવાતા મને કાઇપણ અધિકાર ન હતા. હું ચેાથે ગુણસ્થાનકે વનાર છું. આપ સર્વ જાણતા નથી, પણ આજથી અમુક દિવસે મારા જીવનની પૂર્ણાંહિત થઇ અને હુ. સૌધર્માં નલિનીગુક્ષ્મ વિમાને દેવતા થયા. ઉપયોગ મૂકતાં જણાયું કે સાધુએ જોગમાં છે, આગાઢયાગ પૂર્ણ કરાવવા જ જોઈએ. મારા કાળધર્માંની ક્રાઇને ખબર ન હતી એટલે મેં મારા પૂર્વ શરીરમાં પ્રવેશ કર્યાં તે તમારા યાગાદિ પૂર્ણ કરાવ્યા. હવે હું આ દેહને છોડી મારા સ્થાને જઉં છું. તમે સર્વાંતે ત્રિવિધ ત્રિવિધ ખમાવું છું તે મારા પાપને પશ્ચાત્તાપ કરતા તમા સવથી ‘મિચ્છામિદુક્કડ ઇચ્છતા જવાની અનુજ્ઞા માગુ છું, એમ કહીને એ દેવ એકાએક અદશ્ય થઈ ગયા. કેટલાએક મુનિઓએ, રત્નાધિક–પર્યાયવ્રુદ્ધ મુનિઓને દીધા છે તે તેઓ કહે છે કે અમને શી ખબર પડે કે આ ગુણસ્થાનકે વતા અવિરત આચાર્ય'ને વંદન કરી મિથ્યા પુષ્ટિ કરી ને સયમને દૂષિત કર્યું, પણ હવે શા માટે તેમ કરવું જોઈએ? આચાય અંધા વ્યવહાર કરતા હતા પણ અમને ખબર ન પડી કે તે મુનિ નથી, દેવ છે. તે હજુ પણ શી ખબર પડે કે અમુક દેવ નથી અને મુનિ છે, માટે સૌથી સારૂં છે કે જ્યાં સુધી પાર્કા નિશ્ચય ન થાય ત્યાં સુધી કાષ્ટને પણ વંદન જ ન કરવું, જેથી લાભ ન થાય તે। કાંઈ નહિ પણ દેષમાં તે ન પડાય. દોષના ભાગી થવા કરતાં લાભ એ થાય તે વધારે ઉત્તમ છે. અશિક્ષિત મુનિઓનું આવું ગેરવ્યાજખી આચરણુ જોઈ સ્થવિર મુનિઓને દુઃખ થાય છે ને તેથી વિશ For Private And Personal Use Only વંદન કરવાના વ્યવહાર ડી મુનિએ છે. આજ સુધી તે આચરણ કર્યું, મૃષાવાદની

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48