Book Title: Jain_Satyaprakash 1941 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 47
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . OKOLOFOROKOKKOKOKROK ‘શ્રી જૈન સત્ય પ્રકાશનો આગામી અંક દીપોત્સવી અંક તરીકે દળદાર અને સચિત્ર બહાર પડશે. છે –એમાં શ્રી. દેવર્ષિ ગણિ ક્ષમાશ્રમણ પછીથી તે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સુધીના એટલે કે વીરનિ સ. ૧૦૦૦થી વીરનિ. સ. 0 ૧૭૦૦ ( વિક્રમ સં. પ૩૦થી વિ. સ. ૧૨૩૦ ) સુધીના સાત વર્ષને જૈન ઇતિહાસ આવશે. –એ અંક માટેઆપ ગ્રાહક ન હો તો ગ્રાહક બનશે ! 1 જ આપ ગ્રાહક હા તો બીજને ગ્રાહક બનાવશે! 1 * વિશેષાંકની યોજના મુજબ લેખા, ચિત્રો આ દ મોકલશે! શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઇની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ. 201010101010sororor :04 સમાચાર અંજનશલાકા તથા પ્રતિષ્ઠા વેરાવળમાં શેઠ સોમચંદ મૂળચંદે બંધાવેલ નવા શિખરબધી દેરાસરમાં પૂજ્ય આ. ભ. શ્રી વિજય મેહનસૂરિજી મહારાજ આદિની નિશ્રામાં શ્રાવણ સુદિ આઠમે અંજનશલાકા તથા શુદિ ૧૦ પ્રતિષ્ઠા થઈ. - પ્રતિષ્ઠા-યાદગિરિ (નિઝામ રાજય)માં અષાડ વદિ ૧૩ પ્રતિષ્ઠા કરવા માં આવી. દીક્ષા–() સાંગલીમાં અષ ડ શુદિ ૧૦ પૂજય આચાર્ય મહારાજ શ્રી વિજય પ્રેમસુરીશ્વરજી મહારાજે દાંતરાઈ (મારવાડ)ના ભાઈશ્રી રૂપચંદભાઈને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ શ્રી. મોક્ષાનદવિજયજી રાખીને તેમને મુ. શ્રી. ભાનુવિજયજીના શિષ્ય બનાવ્યા. (૨) વીજાપુર (ગુજરાત)માં જે વદિ ૧૧ પૂજય આચાર્ય મહારાજ શ્રી કાતિ સાં મરસુરિજીએ એક ભાઈને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ શ્રી. ચંદનસાગરજી રાખવામાં આવ્યું. સ્વીકાર વાળનવાર્હવા--૧ (પ્રાકૃત તથા સંસ્કૃતને સંગ્રહ-ટિપ્પણુ આદિયુક્ત) સમ્પાદક ઉ. મ. શ્રી. કસ્તુરવિજયજી ગણિ, પ્રકાશક-શેઠ જીવણભાઈ છોટાલાલ, ડોસીવાડાની પાળ, અમદાવાદ. મૂલ્ય દોઢ રૂપિયે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 45 46 47 48