Book Title: Jain_Satyaprakash 1941 08 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨] વીશ જિન સ્તવનમાલા [૪૩]. ૧–શ્રી શીતલજિન સ્તવન (ઢાલ-રસીયાની, સુગુણ સનેહી હો સાહિબ માહરા–એ દેશી) શીતલ શીતલ ઉપશમ આરેદશમ જિર્ણોદ દયાલ શુભંકર, ભવભયભંજન રંજન જન તણે, મુનિ મન કમલ મરાલ જયંકર. નંદાનંદ દેવ જિસર. (૧) જિમ જિમ કીજે દરિસણ જિનતણે, તિમ તિમ તેજ પ્રસાર શુભંકર ઈતારીસું જે પ્રભુ ઓલશે, અધિક ઉતસય અધિકાર જયંકર. નંદા (૨) જે તુઝ ચરણે શરણે આવીયા, ત્યાંને કીધ પસાય શુભંકર આપ સમાવડિ વિડિમ દેઈ ઘણી, થાપ્યા ત્રિભુવન રાય જયંકર. નંદા (૩) તુજ દરબારે રે ખઈ સી પડે, કીજે રંકને રાજ શુભંકર, સાચું સાહિબ બિરુદ વહે સહી, નાથ ગરીબનિવાજ જયંકર. નંદા (૪) અંતર દુસમન દૂર કરી સહુ, આપ અરિહંત સિદ્ધિ શુભંકર, મેઘ મહોદધિ મોટા રાજવી, તૂઠા હુઈ નવિ નિધિ યંકર. નંદા. (૫) ૧૧ શ્રી શ્રેયાંસજિન સ્તવન નાયક જી હૈ શ્રી શ્રેયાંસ જિર્ણોદ કે, ભગતે હું તુમ લિએ જી; નાયક જ છે સંસારી સવિ વાત, વિસારી હૂઓ પિલિઓ છે. (૧) નાયક જી હે દેવ અવર સહુ છાંડિ, માંડિ ધરી તુમ્હ ઉપરે છે; નાયક જી હે સુજસ સુ છે અખંડ, અપરાધી પિણ ઉધરે છે. (૨) નાયક છ હૈ મુઝ અવગુણ છે અનેક, તો પિણ તે મન મત ધરે જી; નાયક જ હો વહીઠ રાજ વિવેક, મુગતિ પડતા ઉધરે છે. (૩) નાયક જી હે દાખે નહીં જિન દેસ, રાખે પિલિ રહ્યા તણી છે; નાયક છે હૈ આઓ આપણે મસ, મહિર કરે મોટા ધણી છે. () નાયક છે હે હ્યું કહીઈ બહુ વાત, મેલિ મિલાવે મન તો જી; નાયક છે હે મેઘ મહા રસપૂર, ઉપજે આનંદ અતિ ઘણે છે. ૧૨–શ્રી વાસુપૂજ્યજિન સ્તવન (હિરિયા મન લાગે-એ દેશી) વાસપૂજ્ય જિન વંદીએ, ભાવ ધરી ભગવંત રે જિનપતિ, જસધારી દીઠે દેવ દયાલનેં, નયણાં હેજ હસંત રે. જિન. (૧) હરિ હર જેણુ વશે ક્ય, ઇંદ્રાદિક જસ દાસ રે જિન; તે મનમથને મદ હર્યો, તે પ્રભુ કીધે ઉદાસ રે. જિન. (૨) મયણ મયણ પરિ ગલિઓ, ધ્યાન અનલ બલ દેખ રે જિન; કામની કેમલ વણસ્યું, ચૂકે નહિં રાઈ રેખ રે. જિન. (૩) For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48