Book Title: Jain Satyaprakash 1939 07 SrNo 48
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
સુપ્રસિદ્ધ કવિવર્ય શ્રી લાવણ્યસમય વિરચિત
પંચ તીર્થમાલાસ્તવન સંગ્રાહક—શ્રીયુત મણિલાલ કેશવચંદ રાધનપુરવાળા
1 શત્રુંજય તીર્થ આદિએ આદિએ આદિ જિણેસરૂએ, પુડરીક પુંડરીક ગિરિ સિણગાર કે; રાયણખ સમેસર્યા એ પુરવ પુરવનવાણું વાર કે ૧ આ આદિ તે આદિ જીણુંદ જાણું ગુણ વખાણું તેહના, મનરંગ માનવ દેવ દાણવ પાય પૂજે તેહના; લખ ચોરાસી પુરવ પિઢા આયુ જેહનું જાણી, શેત્રુજસામી રિસહનામી ધ્યાન ધવલું આણી ૨૫
૨ દીઓદ્ર તીર્થ હો એ દીઠા દીઓદ્રમંડ એ, મીઠા એ મીઠે અમીએ સમાન કે; શાંતી છણેસર સેલમો એ, સેહઈ એ સેહિં સેવનવાન કે. કે ૩ છે દીઠેએ દીઠો દીઓદ્રમંડળ દુરિતખંડણ દીઠએ દાલીક ચૂરએ સેવતા સંકટ સવિએ નાસે પુજ્યા વાંછિત પૂરએ; સૂર કરી આ માયા સરણ આયા, પારેવે જણે રાખીએ, દાતા ભલે દયા કેરે દાન મારગ દાખીએ છે ૪ છે
૩ ગિરનાર તીર્થ ગિરૂઓ એ ગિરૂએ ગઢ ગિરિનારિને એ, જસ સિર જસ સિર નેમ કુમાર એ; સમુદ્રવિજય રાયાં કુલતિલે એ, શિવાદેવી શિવાદેવી તણે મલ્લાર કે છે એ છે ગિરૂ૦ ગિરનારિ ગિરૂએ ડુંગર દેખી હિઈ હરખી હે સખી, નવરંગ નવેરી નેમ કેરી કરીસ પૂળ નવ લખી; જિ ચિત્ત મિઠી દયા દીઠી પણ રાજુલ પરહરી, સંસાર ટાલી શીયલ પાલો વેગ મુગતી વધુ વરી ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40