________________
[ ૫૮૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૪
આ બાજુએ વિશ્વમાં પ્રખ્યાત એવું, રાત્રુજય ( સિદ્ધગિરીજી )ની ખ્યાતી ધરાવનારૂ શ્રી કાળીતીનું મ ંદિર ઈંટ, લાકડા અને માટીનુ બનાવેલું અહુ જ ઋણું થઈ ગયેલું જોઈ તેમના અંતઃકરણમાં સદ્ભાવ ઉદ્ભવ્યે કે જો આને ગૃહાર કરાવું તે મારી લક્ષ્મી સફળ થાય અને અધ પામેલા આ મનુષ્યભવતી પણ લાભ મળે. આવા પ્રકારના સર્વોત્તમ વિચાર આવવાથી તેમણે મૃતના પૂર્વક શ્રી કાવીતીમાં પેાતાના પુણ્યાર્થે સેાળસા તે એગણુપચ્ચાસ (૧૬૪૯)માં પોતાની કમાયેલી અઢળક લક્ષ્મી વડે શ્રી ઋષભદેવપ્રભુને નવા પ્રાસાદ અનવરાગ્યે અને તેની પ્રતિષ્ઠા શ્રીમદ્ વિજયસેનસૂરિએ કરી. આ પ્રાસાદના મૃલ નાયક પ્રથમ જિનેશ્વર શ્રી યુગાદિપ્રભુ આદિનાથજી છે. મંદિરનુ શિખર ગગનમંડલતે અવા જાય છે. આવે ભવ્ય પ્રાસાદ પૃથ્વીપર “ યાવશ્રદ્રદિવાકર ” જયવતા વત્તો. આ ગામ પ્ણ શ્રી યુગાદિ પ્રભુના પ્રાસાદના પ્રભાવથી સદાને માટે સમૃદ્ધિવાળુ રહો.
॥ ઇતિ પ્રશસ્તિ ઃ ૫
શિલાલેખ રૂપ ગદ્ય લખાણના સારાંશ
આ ગુજરમણ્ડલમાં (ગુજરાતમાં આવેલા) વડનગરમાં નાગર કામમાં લઘુશાખા ભદ્રસિયાણા ગાત્રમાં લ ફિકા ગાંધીને તેમની પત્ની પત્તિથી બાહુઆ (બાટ્ટુ) નામે પુત્ર થયે. તે બહુઆએ પોતાના ત્રણે પુત્ર કુંવરજી, ધર્મદાસ અને સુવીરદાસ સાથે સંવત્ ૧૬૪૯ મા શુદ ૧૩ને સમવારે સ્વયં કમાયેલ અઢાગ લક્ષ્મી ખરચીને કાવીતીમાં પેાતાના પુણ્યાર્થે સર્વજીત નામે શ્રી ઋષભદેવને પ્રાસાદ અનાબ્વે, અને તેની પ્રતિષ્ઠા તપગચ્છનાયક ભટ્ટક પુર'દર શ્રી હીરવિજયસૂરિની પાર્ટને દીપાવનાર શ્રી વિજયસેનસૂરિએ કરી. તે આ પ્રસાદ સદાકાળ જયવંતા વ
શ્રી વિજયસેનસૂરિજીના ટુંક પરિચય
આ શિલાલેખમાં શ્રી વિજયસેનસૂરિજી મહારાજ સંબધી મુખ્ય ઉલ્લેખ છે. એટલે તેમના સબંધી કંઈક પરિચય આપવામાં આવે તે મેગ્ય જ લેખાશે. આ પૂજ્ય આચાર્ય મહારાજનો પરિચય જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઈતિહાસ”માં આ પ્રમાણે આપેલ છે–
“૮-૯ વિજયસેનસૂરિત પરિચય થાડા કહીયે-સ. ૧૯૩૩માં સુરતમાં ચિંતામણિ મિશ્ર વગેરે પંડિતાની સભા સમક્ષ ભૂષણ નામના બિબરાચાય સાથે શાસ્ત્રાર્થ કરી તેમને નિત્તર કર્યાં હતા. (વિજયપ્રસ્તિ સર્ગ ૮, શ્લોક ૪૨ થી ૪૯ ) અમદાવાદના ખાનખાના સ. ૧૬૬૯-૧૬૪૬)ને ઉપદેશથી પ્રસન્ન કર્યો હતો. અ યાગશાસ્ત્રના પ્રથમ શ્લોકના તેમને ૭૦૦ અર્થ કર્યા હતા. કહેવાય છે કે તેમણે પોતે કાવી, ગંધાર, અમદાવાદ, ખંભાત, પાટણૢ વગેરે સ્થળેામાં લગભગ ચાર લાખ જિનબિંબેની પ્રતિષ્ઠા કરી હતી. તેમના ઉપદેશથી તારંગા, શ ંખેશ્વર, સિદ્ધાચલ, પંચાસર, રાણુપુર, આરાસ અને વીજાપુર વગેરેનાં મદિરાના ઉદ્ધાર થયા હતા. સ્વ. સ. ૧૬૭ર (તેમના ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org