________________ Regd. No. B. 3801 " શ્રી જૈન સત્ય પ્રકાશનો પ્રથમ વિશેષાંક શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક 228 પાનાને આ દળદાર વિશેષાંકમાં ભ. મહાવીર સ્વામીના જીવનને લગતા જુદા જુદા વિદ્વાનના અનેક લેખે આપવામાં આવ્યા છે. મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે તેર આના બીજે વિશેષાંક શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક 216 પાનાના આ દળદાર અને સચિવ વિશેષાંકમાં ભ. મહા વીરસ્વામી પછીના એક હજાર વર્ષના જન ઈતિહાસ ઉપર પ્રકાશ પાડતા, જુદા જુદા જૈન-અજૈન વિદ્વાનના અનેક લેખો આપવામાં આવ્યા છે. તથા ભ. મહાવીર સ્વામીનું સર્વાંગસુંદર વિરંગી ચિત્ર આપવામાં આવ્યું છે, મૂલ્ય“ટપાલ ખર્ચ સાથે એક રૂપિયો જ બે રૂપિયા ભરી * શ્રી જેને સત્ય પ્રકાશ' ના ચાહક થનારને 1 આ વિશેષાંક ચાલુ અંક તરીકે અપાય છે. અવાર પહેલાં પ્રગટ થયેલ બધાંય ચિત્રોથી ચઢિયાતું કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સવગસુંદર ભ. મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી. કનુ દેસાઈએ દોરેલું આ ચિત્ર પ્રભુની ધ્યાનસ્થ મુદ્રા અને વીતરાગ ભાવને સાક્ષાત્કાર કરાવે છે. "x10" ની સાઈઝ સેનેરી બેટર જાડું આટ કાર્ડ મૂલ્ય-આઠ આના, ટપાલખના બે આના વધુ લખો: શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ, (ગુજરાત). - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org