Book Title: Jain Satyaprakash 1939 07 SrNo 48
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 38
________________ શ્રી જેન સત્ય પ્રકાશ [१५४ ३२) सं. १८४३ ईरै वे (धै) षाख शुदि६वुधे उसवालज्ञातीय वृद्धशाखायां प्र.श्रीफतेलालजी तत्पुत्र साह श्रीसाकरलालजी बिंबंधर्मनाथबिंबं (कारित) श्रीबहत्खरतरआचार्यगच्छे श्रीरुपचंदजीए स्थापी भटारक जं. श्रीजिनचंद्रसरिराज्ये। __ (३३) सं. १८४३ ना वैषाख शुदि ६ श्रीफतेलालभार्या मटकू नाम्ना... श्रीशान्तिनाथबिंबं कारितं प्रति. जिनचंदसूरिभिः खरतर गच्छे)। (३४) संवत् १९२१ व. महासुदि ७ गुरुदिने..... प्रति. श्रीमततपागच्छे भ. विजयधरणेन्द्रमरिआदेशात् । (३५) संवत १९२१ व. माघशुदि ७ गुरु श्रीन मिनाथजिनबिंबं प्रतिष्ठितं श्रीतपागच्छे। આ પ્રમાણે અહીં ૩૫ લેખે આપવામાં આવ્યા છે. આમાંના મોટા ભાગના લેખ અપૂર્ણ છે એ સાચું છે, છતાં સંત અને ગૃહસ્થ કે પ્રતિષ્ઠાપક આચાર્યોનાં નામો તેમજ ગચ્છ, શાખા, વંશ કે કુળનાં નામો આમાંથી સારા પ્રમાણમાં મળી રહે છે, અને એ જ આ લેખેની ખાસ કૈપયોગિતા છે. વિદ્વાનોની સગવડ ખાતર આ લેખ આડાઅવળ ન આપતા, સંવતના અનુક્રમ પ્રમાણે આપ્યા છે. પહેલા લેખ ૧૦૮૦ ને અને છેલ્લે ૩૫ મો લેખ સંવત ૧૯૨૧ને છે. એટલે આ રીતે આ ૩૫ લેખોમાં લગભગ નવ વર્ષના લેખોની વાનગી મળી રહે છે. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40