________________
[ ૫૮૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૪
66
‘શ્રી વિજયસેનસૂરિજીને બાદશાહ અકબરે “કાલીસરસ્વતીનુ” બિરૂદ આપ્યું હતું અને ખીજાં ‘સવાઇ શ્રીહીર’વિજયસૂરિનું બિશ્ત હતું. જૈન શાસનના મહા પ્રાભાવિક આચાય થયા છે, જેમની દીક્ષા ભૂમિનુ માન સુરતને છે. ”
(‘*પુરના સુવર્ણ યુગ યાને સુરતના જૈન ઇતિહાસ” પૃ. ૧૮૦માંથી.)
રત્નતિલક પ્રાસાદના શિલાલેખને સારાંશ
શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી બાદશાહ અકબર જલાદ્દીનના રાજ્યમાં ગૌશા રાઠોડ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી પ્રતાપ્યુંસંહના અમલમાં ખંભાત વાસ્તવ્ય લધુ નાગર જ્ઞાતિમાં ગાંધી બાહુઆના પુત્ર કુવરજીએ શ્રી ધર્મનાથને પ્રાસાદ કરાવ્યે. તે ઉપર શેઠ પીતાંબર વીરા તથા શિવજી મેધા ગજધર વિશ્વકર્મા જ્ઞાતિના શ્રી. રાજનગર નિવાસી સુત્રધાર સતાના પુત્ર વીરપાળ સલાટ સુત ભાણા ગાંરાદેવ હતા. સંવત્ ૧૬૫૪ના શ્રાવણ વદ નામ અને વાર શનને રાજ સ્વયં પેદા કરેલ અટક દ્રવ્ય ખરચીને શ્રી કાળી તીર્થમાં પેાતાના પુણ્યાર્થે તિલક નામે બાવન જિનાલય સહિઁત પ્રાસાદ બનાવ્યા.
લિ. ૫. જ્ઞાનેન
શ્રી;
શિલાલેખ પરથી નીકળતી વશાવળી
આ ગગનચૂંબી મંદિરો બંધાવનારની નીચે મુજબ વંશાવળી છે.--વડનગર નિવાસ, ન્યાત-નાગરલકું શાખા, ભસિયાણા ગેત્ર,
ગાંધી દેપાલ
Į
અલ્
ભાડુઆની એ
સ્ત્રી
L
પોપટી
।
પુત્ર કુંવરજી
લાડિક (સ્ત્રીનું નામ પત્તી)
।
હોગ
I
પુત્ર
।। ગમાર
દાસ અને વીરદાસ
અટક ગાંધી.
(પત્ની વીરગંભાઇ)
(પત્ની ધરણી)
''
શ્રી દીપવિજયજી કવિરાજે આ શ્રી ઋષભદેવ તથા ધનાથના સ્તવનની ઢાલ વિ. સ. ૧૮૮૬માં બનાવી છે. એ છપાયેલી છે કે નહીં તે મારી ધ્યાનમાં નથી. આ તીના ઇતિહાસને આલેખતું એક સ્તવન મેં બનવ્યું છે તે ઇતિહાસ પ્રેમીને ઉપયોગી થશે, Jain Educaએમ સમજીને અહીં છુFor Private & Personal Use Only
આપુ
www.jainelibrary.org