Book Title: Jain Satyaprakash 1939 07 SrNo 48
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ અંક ૧૨ ] શ્રી પ્રસન્ન રાજ [ ૫૯૩ ] મેહવિલીન થઈ થયો, અને તેમના મનમંદિરમાં વિવેક પ્રકટ થયાતેમણે ભક્તિપૂર્વક, તે જ સ્થળે અમને હૃદયગત કરીને ભાવથી વંદન કર્યું. રૌદ્રધ્યાનના પ્રતાપે કરેલી ભાવ હિંસાના આચના કરી, પશ્ચાત્તાપ દ્વારા લાગેલાં પાપથી આત્માને પાછા હઠાવી પ્રસન્નચંદ્ર રાજર્ષિ પુન પ્રશસ્ત ધ્યાનમાં લીન થયા. આ પ્રમાણે પ્રસન્નચંદ્ર રાજર્ષિ એ શુભ ધ્યાનાગ્નિથી દુર્ગાનને બાળી ભસ્મીભૂત કરી દીધું છે.” મહારાજ શ્રેણિકે આ પછી શ્રી વીરવિભુ પાસેથી પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દીક્ષા ગ્રહણ વગેરેનું વિસ્તૃત વૃત્તાંત સાંભળ્યું. એટલામાં મહારાજા શ્રેણિકને ગગનાંગણમાંથી ઉતરતું દેવન્દ દષ્ટિગોચર થયું, દુંદુભિને દિવ્ય ધ્વનિ સંભળવા લાગે અને આકાશમંડળ પ્રકાશમય બની ગયું. આ બધું જોઈ સંબ્રાન્ત ચિત્તે મગધેશ્વરે શ્રી વીરવિભુને સવિનયે પૂછયું “પ્રભો ! નભોમંડળને પ્રકાશિત કરનાર આ દેવસમ્માત તથા દિવ્ય વનિ વગેરે શાથી થાય છે?” ત્યારે ત્રિકાળજ્ઞાની શ્રી વીરવિભુએ ફરમાવ્યું કે“રાજન ! જે મહાત્મા માટે તમે પ્રશ્નો કર્યા તે પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. માટે દેવો તેમને કેવળજ્ઞાન -મહોત્સવ ઉજવવા જાય છે.” મહારાજા શ્રેણિક અને અન્ય શ્રોતાજાએ તે મહર્ષિને ભાવપૂર્વક હૃદયમાં વંદન કર્યું. આત્મતત્વનો જયજયકાર થયો ! ખરેખર, એ રાજર્ષિએ “મન મથાળાં કાર વષક્ષયઃ ” એ ઉક્તિને અક્ષરશઃ સિદ્ધ કરી આપી, અર્થાત્ સંસાર કે મુક્તિનું કઈ પણ ખરું કારણ હેય તે તે પ્રાણિઓની આંતરિક ભાવ ાઓ જ છે. સતિ કે અધોગતિ હૃદયના શુભાશુભ અધ્યવસાય ઉપર આધાર રાખે છે. હૃદયમાં જેવા પ્રકારનું ધ્યાન થાય તેવી જ જીવની ગતિ થાય છે. ધ્યાનને મહિમા અપાર છે! ક્ષણમાં નરક! ક્ષણમાં સ્વર્ગ ! ક્ષણમાં મોક્ષ!!! આ ગા મી અંક આ અંક “શ્રી જૈન સત્ય પ્રકાશના ચોથા વર્ષને છેક અંક છે. આગામી અંક બીજા શ્રાવણ માસમાં પ્રગટ થશે. પૂજ્ય મુનિ મહારાજને તેમજ વિદ્વાનોને ન સાહિત્ય, જેને તત્ત્વજ્ઞાન, જૈન કળા, જેન ઈતિહાસપુરાતત્ત્વ અને જેન શિલ્પ-સ્થાપત્ય વિષયક લેખે મોકલવાની વિનંતિ છે. વ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40