________________
[ ૫૮૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ r
[૩] ત્યારપછી તેમની પાટે નવમા મુસ્થિત નામના આચાય થયા. તે ક્રિયા, જ્ઞાન, તેમજ ગુણના ભંડાર હતા. તેમનાથી કટિક નામને! ગચ્છ નીકળ્યા.
[૪] તે કાટિક ગચ્છમાંની વન્દ્રશાખાના ચાંદ્રકુલમાં જે જે સૂરિપુંગવે થયા તેમના ઝળહળતા પ્રભાવને સત્બુદ્ધિવાન કાણુ કહી શકે તેમ છે ? ( અર્થાત્ કાણુ સમર્થ છે, કેવળજ્ઞાની સિવાય કાઈ નહીં. )
[૫] પદ્મપર પરાયે યુગાધિ પ્રમાણુ માટે ક્રમશઃ જગચંદ્રસૂરિ ગજ્જુનાયક થયા, તે નિરંતર આમ્લતપ (આંબીલનું તા) કરતાં હોવાથી તેમને “તપાર એવા પ્રકારનું બિરૂદ પ્રાપ્ત થયું હતું.
[૬] તેમના વંશને વિષે ક્રમશઃ ક્રિયા જ્ઞાનમાં શુદ્ધ એવા સુવિહિત આચાર્યો ૫૬ મી માટે થયા. (આનવિમલસિર
[9] તે શ્રી આન ંદવિમલસૂરિએ કુમતરૂપી અંધ કુવામાં પડેલા પ્રાણીઓના ઉદ્ધાર કરેલ હેાવાથી તેમતું નામ માત્ર સાંભળતાં ક્રાને અપાર આનંદ ન થાય ? ( અર્થાત્ સર્વ પ્રાણીઓને થાય. )
[૮] તેમની પાટે જગવિખ્યાત શ્રી વિજયદાનસૂરીશ્વર થયા, તેમણે સમ્યક્ પ્રકારે તપાગણ (તપાગચ્છ)ના સારામાં સારા ફેલાવો કર્યો.
[૯] તેમની ટિ શાંત રસથી ભરપૂર છે અન્તઃકરણરૂપી સરાવર જેમનુ એવા શ્રી હીરવિજય ગુરૂમહારાજ આ જ તપાગચ્છમાં થયા.
[૧૦] તેજ શ્રીમાન્ હીરવિજયસૂરીશ્વરે સાહિ શ્રી અકબર બાદશાહના હૃદયરૂપી ભૂમિમાં વાવેલ કરૂણારૂપી પક્ષને અમૃતરસરૂપી વાણીથી સિંચન કીધું હતું, જેના પરિણામમાં અદ્યાવાધિપશુ આપણે જોઈ શકીએ છીએ કે, અમારી પાડની ઉદ્ભાષણા,’ ‘શત્રુ ંજય તી પર લેવાતા કર માફ” અને “ રાજ્ય તરફથી મળેલ્લું સન્માન '' વગેરે.
૧ ભગવાન મહાીરસ્વામીની આઠમી પાટના આચાર્ય શ્રી સુહસ્તિસૂરિને ૧૨ પ્રધાન શિષ્યા હતા, જે પૈકીના પાંચમા અને છઠ્ઠા Âિખ્ય આ॰ સુસ્થિત તથા આ॰ સુપ્રતિબંધે ઉદૃગિરિની પહાડી પર ક્રોડવાર સૂરમંત્રનો જાપ કર્યા. આથી જનતાએ તેઅને ાિ તરીકે નહેર કર્યા, અને તેમના શિષ્ય–સધ પશુ ત્રી॰ નિ સ૦ ૩૦૦ લગભગમાં કાઢા-ગચ્છ ના નામથી પ્રસિદ્ધ થયું.
(“તપગની ઉત્પત્તિ” શી મુનિરાજ શ્રી દર્શનવિજયજી (દિલ્હીવાળા)ના લેખમાંથી.)
૨ “અડે। સાક્ષાત્ તપામૂત્તિ છે” એમ કહી ચિઝેડાધિશ રાણા સિ' વૌરની સંવત્ ૧૭૬૬ વિક્રમ સવત્ ૧૨૮૬માં આચાય શ્રી જગતન્દ્રસૂરિને તપાની પદવીથી અલ કૃત કર્યા, ત્યારથી તેઓને શિષ્ય પરિવાર તપગણું' નામથી પ્રસિદ્ધિ પામ્યા, એ સીસાદીઆ રાજવી પણ તરગચ્છને પેાતાના માન્યા છે. પછીના મેવાડના રાજાઓની વિજ્ઞપ્તિઓ, નગર રોઢના કુટુમ્બને સ ંબધ અને તપત્રીય આચાર્યા-શ્રી પૂજેનું આજસુધી થતું સન્માન આ વાતની સાક્ષી પૂરે છે.
Jain Education International
( “તપગચ્છનાં ઉત્પત્તિ'' શક લેખમાંથી. )
For Private & Personal Use Only
www.jainelibrary.org