Book Title: Jain Satyaprakash 1939 07 SrNo 48
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
[૫૭૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
૪ જીરાવલા તીર્થ જાણ્યું એ જાણ્યું દેવજીરાવલ એ, કરસ્યું એ કરસ્ય સફલ વિહાય કે; સાથ મિલ્ય સંઘ સામઠે એ, પૂજેવા પૂજેવા પાર્શ્વનાથ. એ છે કે જાણ્યું કે
રાવલે જગનાથ જાણ હોઇ આણ વાસના, મન માન મેડી હાથ જોડી ગાઈસ્ય ગુણ પાસના; ઢમ ઢેલ ઢમકે ઘુઘર ઘમકે રંગ રૂડી રાશિના, પ્રભુ ધ્યાન ધરતાં સેવ કરતાં સુખે આવે આશિના ૧ ૮ છે
૫ સાચોર તીર્થ સાચે એ સાચે જિન સારને એ, ત્રિભુવન ત્રિભુવન મંડાણ વીર કે; ધીરપણે જિણે તપ તપ્યા એ, સેવન સેવન વન્ન સરીર કે | ૯ | સાચો સાર સામી સદાએ સાચે પરમલ ચિહું દિસિતપઈ, પ્રભુ પાસે પ્રચુરઈ આસિ પૂરઈ જાય જેગીસર જપ; શશિ સુર મંડલ કાને કુંડલ હાઈ હાર સોહામણું, જિનરાજ આજ દયાલ દેખી ઉપને ઉલટ ઘણે છે ૧૦ |
પંચ એ પંચ તીરથ પર ગડાએ, પાંચે એ પાંચ મેરૂ સમાન કે; પાંચે તીરથ જે સ્તવે એ, તિહાં ઘરઘર નવય નિધાન કે; તિહાં ઘર ઘર કેડી કલ્યાણ કે, તિહાં ઘર ઘર અચલ વધામણું એ;
મુનિ લાવણ્યસમય ભણે એ છે ૧૧ છે ઈતિ શ્રી પંચતીર્થમાલાસ્તવન લખ્યા સં. ૧૮૨૭ અષાડ વદી ૯
કર્તા–મુનિલાવણ્યસમય. નોંધ –આ સ્તવનની નકલ લુણાવાડા દેરા કરી જેન ભંડારની હસ્તલિખિત પ્રત ઉપરથી કરી છે. આના કર્તા સુપ્રસિદ્ધ કવિ લાવણ્યસમય છે. આમાં આદીશ્વર, શાતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીની સ્તુતિ કરી છે.
Jain Education International
www.jainelibrary.org

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40