Book Title: Jain Pustak Parichay
Author(s): Gurjar Granthratna Karyalay
Publisher: Gurjar Granthratna Karyalay
View full book text
________________
૩૯
૧૪ સભાખ્યતત્ત્વાધિગમસૂત્ર અર્થાત અહ...વચનસંગ્રહમક્ષશાસ્ત્ર-તત્ત્વાર્થસૂત્રકા સંસ્કૃતભાષ્ય ઔર
પ્રામાણિક ભાષાટીકા ! શ્રીઉમાસ્વાતિ (મી) કૃત મૂલ સૂત્ર વેપાભાષ્ય-સંસ્કૃત ટીકા ઔર વિદ્યાવારિધિ પં. ખૂબચંદ્રજી સિદ્ધાન્તશાસ્ત્રીકૃત ભાષા ટીકા છપકે તૈયાર હૈ જૈનિકા યહ પરમ માનનીય ગ્રન્થ હૈ. વિદ્યાર્થિક ઔર મુમુક્ષુકે ઈસકા અધ્યયન-પઠન-પાઠન સ્વાધ્યાય કરકે લાભ ઉઠાના ચાહિયે ! ગ્રંથારંભમે વિસ્તૃત વિષયસૂચી હૈ, જિસ ગ્રંથકા સાર હી સમઝિયે દિગમ્બર વેતામ્બર સૂકા ભેદપ્રદર્શક કોષ્ટક ઔર અકારાદિ ક્રમસે વર્ણાનુસારી સૂકી સૂચી હૈ જિસસે બડી સરલતા ઔર સુબીલેસે પતા લગ જાયગા કિ કેન વિષય ઔર સૂત્ર કૌનસે પૃષ્ઠમેં હૈ ! ગ્રંથરાજ પક્કી જિદમેં હૈ ઈતની સબ વિશેષતાયે હેતે હુએ ભી બડે આકારમે ૪૭૬ + ૨૪ = ૬૦૦ પૃષ્ટકે ગ્રંથક મૂલ્ય લાગતમાત્ર તીન ગ્રંથકે દેખતે હુએ નહી હૈ. મૂલ્ય. ૩-૦ સેળસતી
- ૧-૪-૦ લેખક : ધીરજલાલ ધનજીભાઈ શાહ, ભારતવર્ષના પૂર્વ ઈતિહાસમાંથી ચૂંટી કાઢેલી આર્ય સન્નારીઓના ઉજ્જવળ ચારિત્રો આલેખતી સોળ સતીઓની યશ ગાથાઓ જૈન સાહિત્યમાં સુવર્ણાક્ષરે અંકિત થયેલ સતીઓનાં સોળ ઐતિહાસિક કથાનકને સુંદર સરળ ભાષામાં આમાં રજૂ કરવામાં આવ્યાં છે. ગુજરાતના દરેક વર્તમાનપત્રે આ પુસ્તકની પ્રશંસા કરી છે. સમ્રા સંપતિ યાને પ્રાચીન જૈન ઇતિહાસની પ્રામાણિકતા (મંગલદાસ ત્રિકમદાસ ઝવેરી) – –

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72