________________
ભૌગોલિક વસ્તુ વિવેચક અનેકાનેક ટિપ્પણીઓ દ્વારા સુવિચિત અને વિસ્તૃત પ્રસ્તાવના સહિત.
છપાય છે. શ્રી રાજશેખરસૂરિકૃત
કવંધારા પ્રથમ ભાગ વિવિધ પાઠાંતર–વિશેષ નામના અનુક્રમાદિયુક્ત મૂલ ગ્રંથ તથા ટુંકી પ્રસ્તાવના સાથે ૪–૨–૦
હિંદી ભાષાંતર તથા ઐતિહાસિક વસ્તુને સૂચવનારી વિસ્તૃત ન, અને વિસ્તારવાળી પ્રસ્તાવનાથી સમલંકૃત. બીજો ભાગ
- છપાય છે (૧૧) લાઈફ એફ હેમચંદ્રાચાર્ય
(ઈગ્રેજીમાં) ૩–૮–૦ સંપાદક છે. મણુભાઈ પટેલ પી. એચ. ડી.
વિશ્વભારતી શાંતિનિકેતન - પ્રો. ડે. ઇ. બુહલરે જર્મનીમાં લખેલું તેનું અંગ્રેજી ભાષાંતર,
શ્રી મેઘવિજય ઉપાધ્યાયવિરચિત દેવાનંદાલ્યુદય મહાકાવ્ય ૨–૧૨–૦ સંપાદક ન્યાય વ્યાકરણતીર્થ પં. બેચરદાસ જીવરાજ
उद्योतमसूरिकृता बृहत्कथाકુવલયમાલાકથા
છપાય છે. [૪] હેમચંદ્રાચાર્ય
આ પુસ્તકમાં આચાર્ય હેમચંદ્રસૂરિનું જીવનવૃત્તાંત છે. ઉપરાંત આચાર્યું ગુજરાતના રાજા કુમારપાળને રાજધર્મને જે ઉપદેશ કરેલ છે અને અહિંસાને લગતી જે સમજણ આપેલી છે તે તે બધું સુંદર અને સરળ ભાષામાં પંડિત બેચરદાસે આલેખ્યું છે. બાળકે જેને સારી રીતે વાંચી સમજી શકે તેવી આ સુંદર જીવનકથા છે.
બેડપટી પૂઠું ૧૨૫ પાનાં, છતાં મૂલ્ય : આઠ આના.