Book Title: Jain Pustak Parichay
Author(s): Gurjar Granthratna Karyalay
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 56
________________ ૫૪ ૮૫૦ ઉપરાંત પાનાં. ૧૧પ૧ સ્તવનો, અઢી રૂપિયા અગિયારસે એકાવન સ્તવનાના સંગ્રહ ૧૧પ૧ સ્તવન મંજીષા. જેમાં (૧) શ્રી આનંદધનજી, ( ૨ ) શ્રી દેવચંદ્રજી, ( ૩ ) શ્રી મેહવિજયજી, ( ૪ ) શ્રી ઋષભસાગરજી, (૫) શ્રી યશેાવિજયજી ઉપાધ્યાય કૃત ત્રણ ચોવીશી, (૬) શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય, (૭) શ્રી જ્ઞાનવિમલસૂરિજી કૃત એ ચેાવીશી (૮) શ્રી સુમતિવિજયજી શિષ્ય શ્રી રામવિજયજી, ( ૯ ) શ્રી વિમલવિજયજી શિષ્ય રામવિજયજી, (૧૦) શ્રી ન્યાયસાગરજી કૃત બે ચાવીસી, (૧૧ ) શ્રી જિનવિજયજી કૃત એ ચેાવીશી, (૧૨) શ્રી પદ્મવિજયજી કૃત એ ચેાવીશી, ( ૧૩ ) શ્રી વિજયલક્ષ્મી સૂરિજી, ( ૧૪ ) શ્રી ભાણુવિજયજી, ( ૧૫ ) શ્રી નવિજયજી, (૧૬) શ્રી હંસરત્નજી, ( ૧૭ ) શ્રી લક્ષ્મીવિમલજી, ( ૧૮ ) શ્રી પ્રમેાદસાગરજી, (૧૯) શ્રી વિનિતવિજયજી, (૨૦) શ્રી ચતુરવિજયજી, ( ૨૧ ) શ્રી અમ્રુતવિજયજી, (૨૨ ) શ્રી હરખચંદજી, (૨૩) શ્રી ગુણવિલાસજી, (૨૪) શ્રી ભાવિજયજી, ( ૨૫ ) શ્રી આણુંદવરધનજી, ( ૨૬ ) શ્રી ઉદયરત્નજી, (૨૭) શ્રી આત્મારામજી (૨૮ ) શ્રી ખુશાલમુનિજી, (૨૯) શ્રી ભાણુચદ્રજી, ( ૩૦ ) શ્રી કીર્તિ વિમલજી, (૩૧) શ્રી દાનવિમલજી, (૩૨ ) શ્રી જ્ઞાનસાગરજી કૃત બે ચોવીશી, (૩૩) શ્રી જિનમહેન્દ્રસૂરિજી, (૩૪) શ્રી જિનલાભસૂરિજી કૃત એ ચેાવીશી, (૩૫) શ્રી કાંતિવિજયજી, (૩૬) શ્રી જિનરાજસૂરિજી, (૩૭) શ્રી માનવિજયજી તથા ( ૩૮ ) શ્રી સમયસુંદરજી ઉપાધ્યાય વગેરે તપાગચ્છ, ખરતગચ્છ, વિમલગચ્છ વગેરે ગાના મુનિવરેાના રચેલાં ચાવીશ તીર્થંકરાના અપૂ સ્તવનેને સંગ્રહ કરવામાં આવ્યું છે.

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72