________________
महाकाव्य મહામાત્ય વસ્તુપાલ તેજપાલનાં સુકૃત્યોનાં કીર્તનઅર્થે તેમના જ ધર્મગુરુ શ્રી ઉદયપ્રભસૂરિએ એ મહાકાવ્યની ઉત્તમ રચના કરેલી છે અનેક રસપ્રદ ધર્મસ્થાઓથી આ ગ્રન્થ અલંકૃત થએલે છે. ખુદ મહામાત્ય વસ્તુપાલની લખેલી તાડપત્રની પ્રતિ ઉપરથી સ્વર્ગવાસી જ્ઞાનમૂતિ મુનિરાજ શ્રી ચતુરવિજ્યજી તથા તેમના સુશિષ્ય રત્ન વિદ્દવર મુનિશ્રી પુણ્યવિજયજીએ આ ગ્રન્થનું સંશોધન-સંપાદન કર્યું છે. એમાં સાથે અનેક શિલાલેખ, પ્રશતિઓ અને અન્ય કૃતિઓ પણ આપેલી છે. જે એ મહામાત્ય બંધુયુગલના જીવનચરિત્રની અનુપમ સામગ્રી પૂરી પાડે છે. વિસ્તૃત ગુજરાતી પ્રસ્તાવના, અને વિશેષ નામાનુક્રમણિકા આદિ વિષયેથી સર્વાગ સંપૂર્ણ રૂપે આ ગ્રંથ બહાર પડે છે.
૫-૦-૦ પ્રકીર્ણ – આહત આગમનું અવલોકન યાને તત્ત્વ સિક
ચંદ્રિકા (હીરાલાલ ૨. કાપડિયા, ૦–૧૦–૦ શ્રી જેન તિગ્રંથસંગ્રહ (સં. ક્ષમાવિજયજી ઉપાધ્યાય) ૨-૦-૦ વિશેષાવશ્યક ભાગ પહેલે બીજે ગુજરાતી
૧૫-૦-૦ અંગ્રેજી પુસ્તકો સ્ટોરી ઓફ કાલિક છે. બ્રાઉન
૨૫-૦-૦ કલ્પસૂત્રનાં ચિત્રે
,
૧૫–૦-૦ કાવ્યાનુશાસનસટીક (હેમચંદ્રાચાર્ય) સં.
' રસિકલાલ પરીખ બે ભાગ ૬-૦-૦ સન્મતિ પ્રકરણ સં. આથવલે અને ગપાણિ
૧-૪-૦