Book Title: Jain Pustak Parichay
Author(s): Gurjar Granthratna Karyalay
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 71
________________ (૬) પુસ્તકે મંગાવનારે પિતાનું નામ, ગામ, પિસ્ટ ઓફિસ અને રેલવે પારસલથી મંગાવવાનાં હોય તે સ્ટેશનનું નામ સાફ અક્ષરોમાં લખવું. બને તો પુસ્તકના લેખકનું તથા પ્રકાશકનું નામ લખવું કે જેથી જોઈતું જ પુસ્તક મળે. (૭) રેલવે પારસલથી મંગાવનારે હમેશાં ધ્યાનમાં રાખવું કે અમારી જવાબદારી રસીદ મેકલી આપ્યા પછી પૂરી થાય છે. તા. કે–બધી પ્રસિદ્ધ જૈન સંસ્થાઓનાં પુસ્તકે અમારી પાસેથી મળશે. તુલનાત્મક દર્શન વિચાર યાને જિનવાણી આ પુસ્તકમાં હિન્દુસ્તાન તથા વિદેશના લગભગ તમામ દર્શન નોનું તુલનાત્મક શૈલી અને રચનાત્મક પદ્ધતિથી વર્ણન આપવામાં આવેલું છે. આ પુસ્તકના મૂળ લેખક બંગાળાના સુપ્રસિદ્ધ શ્રી હરિસત્ય ભટ્ટાચાર્યજી એમ. એ. બી. એલ. છે અને તેને ગુજરાતીમાં શ્રી ભીમજીભાઈ સુશાલે સરળ અનુવાદ કરેલ છે. આજ સુધી આવું પુસ્તક બહાર પડયું નથી. - દરેક જૈન કે જેનેતરે આ પુસ્તક વાંચવા જેવું છે. પૃ૪ સંખ્યા ૩૦૦ લગભગ તથા પાકું પૂઠું હોવા છતાં કિંમત ફક્ત રૂ. ૦-૧૨-, બીજી આવૃત્તિ, પિસ્ટેજ ત્રણ આના. સર્વ પત્રવહેવાર નીચેના સરનામે કરવ– સારાભાઈ મણિલાલ નવાબ નાગજીભૂદરની પળ-અમદાવાદ ધી અરુણોદય પ્રિ. પ્રેસમાં શા. નાનાલાલ માલાલે છાપ્યું. કાળુપુર દેશીવાડાની પિળ, અમદાવાદ. પ્રકાશકઃ શંભુલાલ જગશી શાહ, ગાંધી રસ્તો, અમદાવાદ.

Loading...

Page Navigation
1 ... 69 70 71 72