________________
प्रभावकचरित પ્રભાચંદ્રાચાર્યની એ અપૂર્વ એતિહાસિક કૃતિનું ઉત્તમ અને શુદ્ધ પ્રકાશન. અનેક પ્રાચીન પ્રતિઓના આધારે આ ગ્રંથનું નવી ઢબે સંપાદન કરવામાં આવ્યું છે. ગ્રન્થાન્ત, ગ્રન્થમાં આવેલ બધાં અવતરણ રૂપે પોની તથા ઐતિહાસિક અને ભેગેલિક એવા સર્વ વિશેષ નામેની અકારાદિ અનુક્રમણિકા આપેલી છે સાથે જૂની પ્રતાની ૩ સંપૂર્ણ ફેટ હેટે આપેલી છે. મૂ. ૫-૦-૦
कुमारपालचरित्रसंग्रह રાજર્ષિ કુમારપાલના જીવનચરિત્રના સાધનભૂત એવાં કેટલાંક અપ્રકાશિત અને પુરાતન ચરિત્રને એક અભિનવ સંગ્રહ. એમાં પણ, અવતરણ રૂપે આવેલાં પોની તથા સર્વ વિશેષ નામની અનુક્રમણિકા આપવામાં આવી છે. પ્રારંભમાં વિસ્તૃત હિન્દી પ્રસ્તાવના આપેલી છે. તેમાં ચરિત્રોને લગતી ઉપયોગી ઐતિહાસિક માહિતી અને કેટલીક હકીકત આપવામાં આવી છે. મૂ. ૪-૧૨-૦
जैनपुस्तकप्रशस्तिसंग्रह प्रथम भाग વિક્રમના ૧૧મા સૈકાથી લઈ ૧૫મા સૈકા સુધીમાં લખાએલા તાડપત્રના ગ્રંથની પુસ્તક પ્રશસ્તિઓને અપૂર્વ સંગ્રહ. આ સંગ્રહમાં ૧૧૧ પ્રશસ્તિ પદાબબ્ધ રચનાવાળી, અને ૪૩૩ પુષ્પિકા લેખરૂપે લખાએલી ગદ્ય કંડિકાઓ આવેલી છે. એ પ્રશસ્તિઓમાં શ્રાવકેના અનેક પ્રાચીન વંશ અને કુલેને અપૂર્વ ઈતિહાસ સમાએલે છે. પ્રારંભમાં એ પ્રશસ્તિઓનું મહત્ત્વ સમજાવનારી વિસ્તૃત હિન્દી પ્રસ્તાવના આપવામાં આવેલી છે અને અંતે એમાં મળી આવતા, આચાર્યોનાં, મુનિઓનાં, વિદ્વાનોનાં, રાજાઓનાં, મંત્રીઓનાં, શ્રાવકનાં, શ્રાવિકા એનાં, ગણુગોનાં કુલ જાતિઓનાં, ગ્રન્થનાં, સ્થાનનાં ઈત્યાદિ ભિન્ન ભિન્ન જાતનાં ઐતિહાસિક અને ભૌગોલિક દૃષ્ટિએ મહત્વનાં ગણાતાં સર્વ વિશેષ નામનાં અકારાદિક્રમવાળાં પરિશિષ્ટો આપ્યાં છે. મૂ. ૫-૮-૦