Book Title: Jain Pustak Parichay
Author(s): Gurjar Granthratna Karyalay
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 55
________________ ૫૩ શ્રી જૈન પ્રાચીન સાહિત્યદ્વાર ગ્રન્થાવલિનાં પ્રકાશને. ચાર ઉપરાંત ચિત્રો સહિત કીમત ૨૫ રૂપિયા જન સાહિત્યનો અમૂલ્ય ગ્રંથ ગુજરાતી ભાષામાં પહેલી જ વાર સંપાદક: સારાભાઈ નવાબ મહુમાભાવિકનવસ્મરણ જેમાં જિનના ત્રણ ફિરકાઓને માન્ય નવસ્મરણ સેંકડે ચિત્રો તથા યંત્રો સહિત છાપવામાં આવેલાં છે. (૧) નવકાર, અર્થ, યંત્રો તથા વિવેચન સાથે; કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિકૃત યોગશાસ્ત્રનાં પદસ્થ ધ્યાનનાં ઓગણીસ યંત્ર તથા નવકારની કથાઓ સહિત. (૨) ઉવસગ્ગહર સ્તોત્ર, તેને લગતાં ૨૭ યંત્રનાં ચિત્ર તથા તેને પ્રભાવ દર્શાવનાર “પ્રિયંકર નૃપકથા” નાં ગુજરાતી ભાષાંતર સહિત. (૩) શ્રી સંતિકર સ્તવન, તેના પ્રાચીન ચિત્રપટનું ચિત્ર તથા ચોવીસ યક્ષ, વીસ યક્ષિણીઓ, નવગ્રહ તથા દસ દિગ્ધાલનાં ચિત્રો તથા મન્નાસ્નાય સહિત. (૪) શ્રી તિજયપહત્ત તેત્ર તેના મન્ના—ાય તથા વીસ યંત્ર સહિત. (૫) શ્રી નમિઉણઑત્ર તેના મન્ના—ાય તથા એકવીસ યંત્ર સહિત. (૬) શ્રી અજિતશાંતિ સ્તવન, વિસ્તારાર્થ, તેના રાગોની માહિતી તથા તેને લગતાં પ્રાચીન ચિત્રો સહિત. (૭) શ્રી ભક્તામર સ્તોત્ર, તેનો વિસ્તારાર્થ, તેને લગતી કથાઓ, મન્નાસ્ના, અડતા- ' લીસ પ્રાચીન યંત્રો તથા અડતાલીસ શ્રી હરિભદ્રસૂરિકૃત બીજાં યંત્રો તેમજ તંત્રો સહિત. (૮) શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર તેનો વિસ્તારાર્થ, મન્નાસ્ના, તેંતાલીસ યંત્રો તથા તેને ભાવ દર્શાવતાં ચિત્રો સહિત. (૮) શ્રી બહતશાંતિ સ્તોત્ર તેને વિસ્તારાર્થ સહિત.

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72