________________
વીને છાપવો શરૂ કર્યો હતો. આ ગ્રંથમાં દશ અધ્યાય છે અને તેમાં મંત્ર સાધનોને લગતા દરેક અંગનું વિસ્તારથી સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. વધુમાં તેમાં જણાવેલ અધિકારે ઉપરની જૂની હસ્તલિખિત પ્રતે ઉપરથી તૈયાર કરેલ બેંતાલીસ યંત્રોના કે બનાવી આર્ટ પેપર ઉપર છાપીને મૂક્યા છે.
પરિશિષ્ટમાં છ અધ્યાયની વ્યાખ્યાવાળા શ્રી મુતદ્માવતીकल्प, श्रीरक्त पद्मावतीकल्प, श्रीपद्मावती दंडक श्रीपद्मावती
નામ શ્રીપાવતીમંત્રનાવિધિ તથા શ્રીમલ્લિષેણસૂરિ વિરચિત શ્રીવાસ્થત શ્રી બપ્પભદિસૂરિ વિરચિત શ્રી સરસ્વત
૫ શ્રી જિનપ્રભસૂરિ વિરચિત શ્રી પદ્માવતીચતુષો અને પૂર્વાચાર્યવિરચિત શ્રી સંવિકિ૫.
તેના યંત્ર, અષ્ટક, સ્તોત્ર જવાલા માલિની સાધના, દેવીસ્તોત્ર વગેરે છાપી મૂકેલાં છે. પદ્માવતી, અંબિકા, શ્રીધૃતદેવતા શ્રી શાંતિદેવી, શ્રી બ્રહ્મશાંતિયક્ષ શ્રીચક્રેશ્વરીદેવી તથા વાલા માલિની વગેરે દેવીઓના આઠ ત્રિરંગી ચિત્રો સહિત.
અંગ્રેજી આવૃત્તિ રૂપિયા ૨૫–૦-૦ તેમાં અંગ્રેજી ટ્રાંશલેશન આપવામાં આવશે. -
ભારતીય જૈનશ્રમણ સંસ્કૃતિ અને
લેખનકળા” સંપાદક : વિદ્વદ્વર્ય મુનિ મહારાજશ્રી પુણ્યવિજયજી
જૈન શ્રમણ સંસ્કૃતિએ લેખનકળાને સ્વીકાર કર્યો ત્યારથી શરૂ કરીને આજ સુધીને જૈન લેખનકળાને ઈતિહાસ આ નિબંધમાં વિસ્તારપૂર્વક ચર્ચવામાં આવેલ છે. આ નિબંધની સે નકલે જ જુદી છપાવવામાં આવેલી છે. (સચિત્ર ) કિંમત માત્ર રૂ. આઠ