________________
સામાયિક સૂત્ર–
સંપાદક મેહનલાલ દલીચંદ દેસાઈ વિસ્તૃત માહિતી અને તેના ભાવાર્થ સાથે, હાઈસ્કુલે તથા કોલેજોમાં પાઠય પુસ્તક થઈ શકે તેવું પુસ્તક. મુનિશ્રી જિનવિજયજી સંપાદિત
કેટલાક ગ્રંથને વધુ પરિચય, જીતકપસૂત્ર ચણિ–
ભાષ્યકાર યુગપ્રધાન શ્રીજિનભદ્રગણું ક્ષમાશ્રમણની આસતા ગણધર યાને સ્થવિર પુરુષો જેટલી જ મનાય છે. એમનું રચેલું જતકલ્પસૂત્ર અદ્યાપિ બહુ દુર્લભ હતું, અને આજ સુધીમાં કેઈએ પ્રકટ કર્યું ન હતું. એ સૂત્ર અતિ ઉત્કૃષ્ટ પદ્ધતિએ છપાવીને બહાર પાડવામાં આવ્યું છે. પુસ્તકની શરૂઆતમાં ગૂજરાતી ભાષામાં લાંબી પ્રસ્તાવના લખવામાં આવી છે. માટે દરેક સાધુ તથા સાધ્વીઓ અને જ્ઞાનભંડારોને આ સૂત્ર અવશ્ય સંગ્રહણીય છે. કિંમત રૂ. ૩-૦-૦ આચારાંગસૂત્ર–
'એમ તે આચારાંગસૂત્રની આજ સુધીમાં ઘણું આવૃત્તિઓ છપાઈ ગએલ છે, પરંતુ શુદ્ધતા અને ઉત્તમતાની દૃષ્ટિએ એની બરોબરી કરી શકે એવી એક આવૃત્તિ બહાર પડી નથી. ૧-૦-૦ સુરસુંદરી ચરિયં-સં. મુનિ રાજવિજયજી મહારાજ
પ્રાકૃત ભાષામાં રચાયેલી આ જૂની કથા બહુજ રસિક અને બોધપ્રદ છે.
૪-૦-૦ શ્રીહરિભદ્રાચાર્યસ્ય સમયનિર્ણય
સં. મુનિ જિનવિજય ઈતિહાસના રસિકેએ આ સમય નિર્ણય ખાસ જેવો જોઈએ.
૦ -૪૦૦