Book Title: Jain Patra Sahitya Part 01 Author(s): Kavin Shah Publisher: Kusum K Shah Bilimora View full book textPage 5
________________ ઋણ સ્વીકાર ♦ ૫.પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી, પ. પૂ. આ. શ્રી મુનિચંદ્રસૂરિ, પ. પૂ. આ. શ્રી રત્નભૂષણસૂરિ, પ. પૂ. પં. શ્રી નંદિઘોષવિજય ગણિવર્ય, ૫. પૂ. સાધ્વીજી શ્રી ધૈર્યયશાશ્રીજી, પ. પૂ. સા. શ્રી શાશ્વત યશાશ્રીજી, પ. પૂ. સા. શ્રી વિરતિયશાશ્રીજી આદિ, હસ્તપ્રતનું લખાણ તૈયા૨ ક૨વામાં સહયોગ આપવા માટે. ♦ શ્રી એલ. ડી. ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિલોજી, અમદાવાદના માનનીય ડીરેકટ૨ શ્રી ડૉ. જીતુભાઈ બી. શાહ ♦ શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાન મંદિર, કોબાના એસોસીએટ ડીરેક્ટ૨ ડૉ. બાલાજી ગણો૨ક૨ અને મનોજ જૈન ♦ માતુશ્રી દિવાળી બહેન. ભગવાનદાસ જ્ઞાન ભંડાર, લીંબડીના ગ્રંથપાલ સંજય દોશી. ઉપરોક્ત જ્ઞાન ભંડારમાંથી લેખ/પત્ર સાહિત્યની ઝેરોક્ષ નકલ પ્રાપ્ત થવા માટે. ♦ પ્રમુખ અને ટ્રસ્ટીગણ શ્રી જૈન શ્વે. મૂર્તિ સંઘ, શાહપુર, મંગળ પારેખનો ખાંચો, અમદાવાદ. પાલિતાણાના આર્થિક સહયોગ માટે. શ્રી જંબુદ્વીપ વર્ધમાન જૈન પેઢી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 202