Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 3
________________ Jain Kathanakoma Sadbodhna Spandano સંપાદકનું નિવેદન Edited by: Gunvant Barvalia Sept. 2017 સૌજન્ય: ડૉ. રતનબેન ખીમજીભાઈ છાડવા, મુંબઈ જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો (જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૧૬ના શોધપત્રોનો સંચય) સંપાદન: ગુણવંત બરવાળિયા અહમ સ્પીરીચ્યુંઅલ સેંટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જેના ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેંટર, ઘાટકોપરના ઉપક્રમે પદ્મશ્રી ડિૉ. કુમારપાળ દેસાઈના પ્રમુખ સ્થાને જૈનસાહિત્ય જ્ઞાનસત્ર ૧૬ નું બીજી અને ત્રીજી સપ્ટે. ૨૦૧૦ ના પ્રાણધામ, વલસાડ મુકામે આયોજન થયું. માતુશ્રી પુષ્પાબેન ભૂપતરાય બાવીસી હસ્તે શ્રી યોગેશભાઈ પ્રેરિત આ જ્ઞાનસત્ર પૂજ્યશ્રી પ્રાણકુંવરબાઈ મહાસતીજીની ૮૬ મી જન્મજયંતિ નિમિત્તે પ્રયોજવામાં આવ્યું. જ્ઞાનસત્ર “જૈન કથાનકોમાં સબોધના સ્પંદનો' એ વિષય પર વિદ્વાનોના પ્રાપ્ત શોધપત્રો અને નિબંધોને સંપાદિત કરી ગ્રંથરૂપે મૂકતા અમે આનંદ અનુભવીએ છીએ. - જ્ઞાનસત્રના બીજા “અધ્યાત્મ કાવ્યોમાં આત્મચિંતન” વિષયના વિદ્વાનોના શોધપત્રો અને લેખોને અલગ ગ્રંથરૂપે પ્રકાશિત કરી રહ્યા છીએ. જ્ઞાનસત્રમાં ઉપસ્થિત રહી શોધપત્રો પ્રસ્તુત કરનાર તમામ વિદ્વાનોનો આભાર માનું છું. આ કાર્યમાં ડૉ. પૂ. વિરલબાઈ મ.સ. નું અમને સતત માર્ગદર્શન મળતું રહ્યું છે. જ્ઞાનસત્રને સફળ બનાવવા માટે યોગેશભાઈ બાવીસી, ખીમજીભાઈ | છાડવા, અનિલભાઈ પારેખ (ટ્રસ્ટી, પ્રાણધામ) પ્રકાશભાઈ શાહ, ડૉ. ઉત્પલાબેન મોદી, જિતેન્દ્રભાઈ કામદારના સમ્યક પુરુષાર્થની અનુમોદના, કરીએ છીએ. પૂ પ્રાણકુંવરબાઈ વામી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીમંડળનો આભાર. મૂલ્ય : રૂ. ૨૫૦/ પ્રકાશક: અહંમ સ્પીરીચ્યુંઅલ સેંટર સંચાલિત SKPG જેન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેંટર, ઘાટકોપર, મુંબઈ. મો. ૦૯૮૨૦૨૧૫૫૪૨ gunvant.barvalia@gmail.com મુદ્રણ વ્યવસ્થા: સસ્તુ પુસ્તક ભંડાર, અમદાવાદ. ૬૦૧,મિત એપાર્ટમેન્ટ, ઉપાશ્રયલેન, ઘાટકોપર, ઈસ્ટ. ઓગસ્ટ- ૨૦૧૭ ગુણવંત બરવાળિયા

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 145