Book Title: Jain Heritage and Beyond Author(s): Shailesh Shah Publisher: Oshwal Associations of The UKPage 35
________________ યુરોપમાં સર્વપ્રથમ વાર નિર્મિત પારંપરિક શિખરબંધી દેરાસર સમગ્ર પણે પ્રાચીન શિલ્પ શાસ્ત્રના નિયમો અને માર્ગદર્શનની અનુસરીને બનાવવામાં આવી છે. ક્યાંય પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ભારતથી ૧૩૦૦ ટન બંધ ગુલાબી રેતીલો પત્થર તથા ૫૦૦ ટન ભારતીય માર્બલ કે જેના ઉ૫૨ ૪૫૦ જેટલા કુશળ કારીગરોએ પોતાની કળા અને કસબ પ્રદર્શિત કર્યા છે, આયાત કરવામાં આવ્યા છે. અને વળી કુલ ૫૭૫૯ જેટલા હિસ્સાઓ જેમાં ભારતીય આરસમાં કંડારાએલા આરસ ખંડો અને આશ્ચર્યકારી કલાત્મક છત આ બધું... છેવટે ૧૫ મહિનાના ટૂંકા ગાળામાં અત્યંત વિશાળ જિગ્સો-પઝલની જેમ ગોઠવી દેવાયા. વાસ્તુ વિષયક આંકડાઓ આયામ કુલ ક્ષેત્રફળ પહોળાઇ ઊંચાઈ લંબાઈ પત્થર ગુલાબી રેતીલો પત્થર ભારતીય આરસ બાહરી પ્રદક્ષિણા પથ પાયો મુખ્ય પ્રવેશદ્વાર ઓશવાલ સેન્ટરથી દ્વાર ીચાના બાંકડા : ૧૦ એકર ૪૯ ફૂટ ૫૫ ફૂટ ૮૩ ૧૪ KA : : પાયામાં ૪૫ ફૂટ ઉંડે સુધી ૪૦૦ મી.મી. ડાયામીટરની ૮૩ પાઇલ્સ નાખી છે. તેના પર જમીનમાં ૫ ફૂટનું કાંક્રીટ ભરવામાં આવ્યું છે. જેથી વિશાળ દેરાસરનું વજન ઝીલી શકે. વિશિષ્ટતાઓ શિખર સામરણ ૦ અલંકૃત સ્તંભ અલંકૃત છત સમોવસરણ ૧૩૦૦ ટન (૧૭,૦૦૦ ઘન ફૂટ) ૫૦૦ ટન (૬,૫૦૦ ધન ફૂટ : ૨૫૦ ટન (૨૦,૦૦૦ વર્ગ ફૂટ) ૧ ४० ૧૫ ૧ ૨૬ ઘુંમટ ગવાક્ષ ભાતીગળ અલંકરણો તીર્થંકરોની દેવકુલિકા કીર્તિસ્થંભ સાઉથ થી પ્રવેશદ્વાર | | | | | | | | || P કુવારા કેશર રૂમ આરસ ફર્શ માટે ભૂમિગત ઉષ્મા વ્યવસ્થા વૃદ્ધો અને અશક્તો માટે લિફ્ટ ૧ ભિત્તીગત વિદ્યુત વ્યવસ્થા સંપૂર્ણ દેરાસરના બાંધકામમાં ક્યાંય લોખંડ કે સીસુ વપરાયું નથી. : ૧ ૯ ૧૫૦ ૪૫૨૪ ૨૪ ૧ સમગ્ર દેરાસરની સુંદરતાને સજીવ કરવા માટે ઇ.સ. ૨૦૦૬નાં વસંત સુધી તૈયાર થનારા બગીચાને આગવો નૈસર્ગિક ઓપ આપવામાં આવશે. એની અંતર્ગત ૫૨ વૃક્ષો વાવવાનું આયોજન વિચારાયું છે કે જે ભારતનાં જામનગર જીલ્લાનાં હાલાર વિસ્તારના પર ગામોનું પ્રતિનિધિત્વ કરશે.આપણા એસોસીયેશનના મોટા ભાગના સદસ્યોનાં પૂર્વજોનાં મૂળ ત્યાં રહેલા છે. દરેક વૃક્ષની ચારેબાજુ ઓટલો બનાવવામાં આવશે. 033Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174