Book Title: Jain Gurjar Kavio Part 09 Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari Publisher: Mahavir Jain Vidyalay View full book textPage 6
________________ પ્રથમ આવૃત્તિના સંપ્રયોજકનું નિવેદન [બીજા ભાગમાંથી] ... પાંચ પરિશિષ્ટો આપવામાં આવેલ છે. તેિમાંથી બીજામાં જેન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ કે જેમાં ખરતર તથા તપા ગચ્છોના ગચ્છનાયકોની પરંપરા ક્રમાનુક્રમે તે દરેકની શાખા સાથે આપવામાં આવી છે, ત્રીજામાં વિધિપક્ષગચ્છ - અચલગચ્છની પટ્ટાવલી છે, ચોથામાં રાજાવલી મૂકી છે કે જેમાં ગુજરાતના બહાદુરશાહ સુધીના રાજાઓનો ક્રમ સંવતવાર સં. ૧૫૮૭ સુધીનો આપ્યો છે. આ ચારે ત્રિણે) આપણને કોઈ પણ કવિ યા તેમની કૃતિમાં સંવતનો નિર્દેશ ન હોય પણ અમુક ગચ્છનાયકના કે રાજાના રાજ્યમાં રચ્યાનો નિર્દેશ હોય તો તે પરથી તેના કાલનો નિર્ણય કરવામાં સહાયભૂત થાય છે. ત્રીજે માળે, તવાવાલા બિલ્ડિંગ મોહનલાલ દલીચંદ દેશાઈ લોહારચાલ, મુંબઈ તા. ૭-૧-૧૯૩૧, બુધવાર પોષ વદ ૩ સં. ૧૯૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 387