SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ આવૃત્તિના સંપ્રયોજકનું નિવેદન [બીજા ભાગમાંથી] ... પાંચ પરિશિષ્ટો આપવામાં આવેલ છે. તેિમાંથી બીજામાં જેન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ કે જેમાં ખરતર તથા તપા ગચ્છોના ગચ્છનાયકોની પરંપરા ક્રમાનુક્રમે તે દરેકની શાખા સાથે આપવામાં આવી છે, ત્રીજામાં વિધિપક્ષગચ્છ - અચલગચ્છની પટ્ટાવલી છે, ચોથામાં રાજાવલી મૂકી છે કે જેમાં ગુજરાતના બહાદુરશાહ સુધીના રાજાઓનો ક્રમ સંવતવાર સં. ૧૫૮૭ સુધીનો આપ્યો છે. આ ચારે ત્રિણે) આપણને કોઈ પણ કવિ યા તેમની કૃતિમાં સંવતનો નિર્દેશ ન હોય પણ અમુક ગચ્છનાયકના કે રાજાના રાજ્યમાં રચ્યાનો નિર્દેશ હોય તો તે પરથી તેના કાલનો નિર્ણય કરવામાં સહાયભૂત થાય છે. ત્રીજે માળે, તવાવાલા બિલ્ડિંગ મોહનલાલ દલીચંદ દેશાઈ લોહારચાલ, મુંબઈ તા. ૭-૧-૧૯૩૧, બુધવાર પોષ વદ ૩ સં. ૧૯૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy