Book Title: Jain Dharm Vikas Book 02 Ank 01
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 14
________________ ૧૨ જૈન ધર્મ વિકાસ. સેાનાના ગઢની રચના કરે છે. તેની ઉપર રત્નાના કાંગરા મનાવે છે. આ ગઢના પણ ચારે દરવાજાની રચના રૂપાના ગઢના દરવાજાની રચના સરખી સમજવી. હવે બીજો જે સાનાના ગઢ તેની અંદર ત્રીજો રત્નના ગઢ વૈમાનિક દેવા રચે છે. તે દેવા આ ગઢના કાંગરાએ સૂર્યકાંત અને ચદ્રકાંત મણિના બનાવે છે. તથા એ રત્નના ગઢમાં પણ પૂર્વની માફક ચાર દરવાજા વિગેરેની રચના કરે છે. પછી અંદરના ગઢના મધ્યભાગમાં વ્યંતર દેવા જુદા જુદા રત્નાથી જડેલુ પીઠ બનાવે છે. તેની ઉપર કાંઇક ઉંચું ખીજું સ્થાન રચે છે. તેની ઉપર અશેક એટલે ચૈત્ય વૃક્ષની રચના કરે છે. હવે બ્યંતર દેવા તેની નીચે એટલે મધ્ય ગઢમાં ઇશાન ખૂણે સુવણુનું સિંહાસન તથા છત્ર ચામરાદિ સામગ્રી સહિત દેવછંદાની રચના કરે છે. અરિહંતદેવ આવા સમવસરણના પૂર્વદ્વારે પ્રવેશ કરી ચૈત્ય વૃક્ષને પ્રદિક્ષણા દેઇ ‘ નમસ્તીીય ' એવું ખેલી પૂર્વ તરફના સિંહાસન ઉપર પૂર્વ મુખે બેસે છે. ત્યારે બીજી ત્રણ દિશામાં વ્યંતરદેવા પ્રભુના જેવા રત્નમય ત્રણ ખિં એને ઠવે છે. આ બિંબેમાં પણ સાક્ષાત્પ્રભુના જેવી ઋદ્ધિ વિગેરે હાય છે. આ સમવસરણ સવારે પહેલી પારસીના ટાઈમે અને બપોરે પશુ તેજ ટાઇમે હાય છે. તેમાં ખાર પદાનો ગેાઠવણી આ ક્રમે હાય છે. એટલું ધ્યાનમાં રાખવું કે મારે પદાની ગાઠવણી ચાર ખૂણાઓમાં જ હાય છે. અને એકેક ખૂણામાં ત્રણ ત્રણ પદાએ બેસે છે. તેમાં પ્રભુથી અગ્નિ ખુણામાં પ્રથમ શરૂઆતમાં ગણધર ભગવંતા પ્રભુજીને ત્રણ પ્રદક્ષિણા દેઇ નમસ્કાર કરી હાથ જોડી પ્રભુ ની પાસે બેસે છે. તથા ગણધરોની પાછળ કેલિ ભગવતા પણ ત્રણ પ્રદક્ષિણા દઇ ‘નમસ્તીર્થાર' એમ ખાલી તેજ અગ્નિ ખૂણામાં બેસે છે. અહીં કેવિલેભગવતા અરિહંતને નમસ્કાર ન કરે, કારણ કે તે કૃતકૃત્ય છે અને તેમના કલ્પ પણ એવેાજ છે. દ્રષ્ટાન્ત માહુબલિજી અને ૫૦૦ તાપસેા. છદ્મસ્થ છતાં પણ ગણધરા પદસ્થ હેાવાથી તેમનુ માન સાચવવું જોઇએ. માટેજ ગણધરોની પાછળ કેલિ ભગવા બેસે છે. આ એક પદના મહિમા છે. તેમની પાછળ મન: પર્યવજ્ઞાનિયા, અને તેમની પાછળ અવધિજ્ઞાનિએ બેસે છે. એજ ક્રમે ચૌદ પૂર્વી, દશ પૂવી' વિગેરે પણ ચેાગ્યતાને અનુસારે એકેકની પાછળ બેસે છે. આ પહેલી એક પ - દાના ક્રમ કહ્યો. ૨પહેલી પર્યં દાની પાછળ વૈમાનિક દેવીની પદા. અને ૩–ત્રીજી સાધ્વીઓની પદા પૂર્વની માફ્ક પ્રદક્ષિણાદિ વિધિ કરીને ડાબે ઢીંચણુ ઉંચા રાખીને રહે છે. એ પ્રમાણે અગ્નિ ખૂણાની ત્રણ પદાની ગોઠવણી બતાવ્યા પછી નૈઋત્ય ખૂણામાં કઇ ત્રણ પદાએ કયા ક્રમે રહે છે? તે હવે જણાવીએ છીએ. જયાતિષીદેવીએ દક્ષિણદિશાના દરવાજે પ્રવેશ કરી પૂર્વની માફક પ્રભુને ત્રણ પ્રદક્ષિણા ઇ.તથા વન્દના કરી, ઉંચા ઢીંચણુ રાખી રહે છે, એજ રીતે તેમની પાછળ ભુવપતિની દેવી અને જંતરની દેવીઓ પણ પૂર્વની માફક પ્રદક્ષિણાદિ વિધિ કરી નૈઋત્ય ખૂણામાં દેશના સાંભળે છે. હવે વાયવ્ય ખૂણામાં બેસનારી ત્રણ પદાએ કઈ કઇ તે જણાવે છે. જયાતિષી–ભુવનપતિ-વ્યંતર આ ત્રણ પ્રકારના દેવા પશ્ચિમ દ્વિશાના દરવાજેથી પ્રવેશ કરી પૂર્વની માફક પ્રદક્ષિણાદિવિધિ કરી વાયવ્ય ખૂણામાં

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44