Book Title: Jain Dharm Vikas Book 02 Ank 01
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 20
________________ જન ધર્મ વિકાસ " અર્થાત તે સમયે પણ જીનેવરેન્દ્ર અને જીન ચેત્યની આશાતના અવિનય મહાન પાપ રૂપ ગણાતું, જ્યારે સ્થાનિક માળિ સંપ્રદાયમાં આ શિક્ષણ જ નથી મળતું. આ સંસ્કાર નથી મળતા. તેમને માટે તે આવું સુંદર મૌલીક સાહિત્ય પણ અસ્પૃશ્ય જ રહે છે. અર્થાત જૈન સંસ્કૃતિથી તેમને વંચિત જ રહેવું પડ્યું છે. આગળ એક હિતેપદેશ આપતાં લખે છે. . सात्मस्त्रीकंहनिष्यन्ति, येनरं येऽपिचस्रीयम् - रमयिष्यन्त्यनिच्छत्ती, विद्यारतक्ष्यन्तितान् क्षणात् . કે સરસ ઉપદેશ છે. સુજ્ઞ વાચકે ઉપરના લેકેથી સમજી શકશે કે જૈનધર્મમાં જનવરેન્દ્રની મૂર્તિ તેની પૂજા કાંઈ આજ કાલની નથી. તેમજ તેનું મહત્વ માહભ્ય પણ ઘણું જ છે. - આ સિવાય સ્થાનક માર્ગ સમાજે મૂર્તિ પૂજાના એકાન્ત વિરોધી આગ્રહ ના પરિણામે જન ધર્મના મૂલભૂત સિદ્ધાન્તસ્યાદ્વાદ, અનેકાન્તવાતવાદની પણ અવહેલના જ કરી છે. સ્યાદ્વાદના હાર્દને જાણકાર કેઈપણ સુજ્ઞ એકાન્ત મૂર્તિનો કે તેની પૂજાને વિરોધ કરી શકે જ નહિ. આવી રીતે જાણી જોઈને કો તથા દર્શાહોમાં તેમની પરસ્તિશ કરવાને શા કારણથી જાય છે? કઇ અજમેર જાય છે તે કોઈ પાક પાટણ જાય છે અને કોઈ શેરગઢ જાય છે તે કઈ ધોકલ પધારે છે. કેઈ કબને નમન કરે છે, તે કેઈદગંહ સમક્ષ સાષ્ટાંગ પ્રણપાત (સજીદા) કરે છે. કોઈ કબ્રને ચુંબન વડે આઠ કરે છે તે કઈ કબ્ર ઉપર દીપક પ્રગટાવે છે. કઈ મજાર ઉપર ફૂલ ચઢાવે છે તે કઈ તેની પાસેથી પિતાના ગુનાહાની મુઆફી માંગતા જોવામાં આવ્યા કરે છે.” આ લેખના લેખક મેલવી સાહબ મુસલમાનના એક પેટભેદ વાહબી સંપ્રદાયના છે. તેઓ બીજા મુસલમાનોને કાફિર કહે છે; જ્યારે બીજા મુસલમાને વાહીઓને મુસલમાન જ નથી માનતા. મુસલમાનમાં મૂર્તિપૂજા હતી, અને મૂર્તિપૂજાની જુદી જુદી વિધિઓ વિધાનો પણ નિમ્ન પુસ્તકમાં છે. મુસલમાની મૂર્તિપૂજા અને તેની વિધિ જાણવા ઈચ્છનારાઓએ આ ગ્રંથો જરૂર જોઈ જવા જેવા છે. Pagan Survivals in Mohammedan Civilisacion by Edward Wester mack, Herklot's islan in indid. za Indian islam by Murray T. Titus. Fh. D. D.D. (ઠક્કર નારણજી વિસનજી એ લખેલ જોર્તિલિંગ સોમનાથની મૂર્તિ લેખ) આદિ ગ્રંથો જેવા. ભારત વર્ષમાં મૂર્તિ પૂજા કાંઈ નવીન નથી. જૈન ધર્મની દષ્ટિએ તે આ સંસારમાં અનાદિકાલથી મૂર્તિપૂજા પ્રચલિત છે. અને સ્થાનિક માગિઓ પણ શાશ્વત મૂર્તિઓ છે એમ તે માને છે. પરંતુ હિન્દુઓમાં પ્રાચીનકાળથી મૂર્તિપૂજા છે જ એમ નીચેના લેખથી સ્પષ્ટ જણાઈ આવશે. એમાં તે કોઈ પણ પ્રકારની શંકા છે જ નહિં. ભારત વર્ષમાં હિન્દુઓ દ્વારા શિવલિંગ પૂજા વિધિ અત્યંત પ્રાચીનકાળથી થતો આવ્યો છે. અને અત્યારે સિંધુ

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44