Book Title: Jain Dharm Vikas Book 02 Ank 01
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 26
________________ ૨૪ 34 જૈન ધર્મ વિકાસ. ચિંતામણિ, ચારૂપમ ડન, ચેÜણુ, જગવલમ, પ્રભુ નામ, જશેાધરા, જોટવા, જઘડીયા, જગન્નાથપુરી, જિન પ્રણામ, જીરાવલા, ટાંકલા, ડાહલા, ડાસલા, તીવરી, જિન નામ, દોલતી, દોડીયા, દાદા, નવખંડા, નવલખા, પ્રણામ. નવસારી, નવા, નવપધ્રુવ, નાગક્ષ્ણા, નાકેાડા, નામ, નરોડા, નવનિધિ, પદ્મવીઆ, પુષ્કરાવૃત્ત, પેપ્સીના, પ્રણામ, પંચાસરા, પાસલી આ, પાલી, પાર્શ્વ ક્લેધિ, ખલેજા નામ, અદ્રિકદાર, ભટેવા, ભાભા, ભદ્રેશ્વર, જિનરાજ પ્રણામ, ભીલડીયા, ભીડભંજન, મુહરી, મુંડેવા, મેઢેરા, નામ, મનંવાંછિત, મહાદેવ, મનેારથ, કલ્પદ્રુમ, મગસીજી, પ્રણામ, મનર’જિત, મહિમપુરાજિન, મનમેાહન, મનરજનં, નામ, રાવણુ, રૂદ્ભવો, રાણકપુર, લેાટાણા, લેદ્રવા, પ્રણામ. લઢણા, વહી, વાડી, વકાણા, વલી વિજયચિંતામણિ નામ, શામળા, સમીના, સેગટિઆ, સમેતશિખર, જિનરાજ પ્રણામ, સહસ્રા, સંહસ્રકુટ, સાંકળા, સાંવલા, સુધદંતી, નામ, સુરજમ ડણુ, સામચિંતામણિ, સુખસાગર, સેસલી, પ્રણામ. * 3 ૫ સમજ્જા, સમેરીયા, સ્થંભન, સેસણા, સ્વયંભૂ નામ, સુલતાના, સેરીસરાજિન, સખેશ્વર, અમીંજરા, પ્રણામ, અજાહરા અહિછાત્રાસ્વામી, અંતરિક્ષ, એવાતિ, નામ, ઉપસતુર, પાર્શ્વ પ્રભુના, અષ્ટોત્તરસય નામ, પ્રણામ. જન્મ કલ્યાણુક પાસ દસમ દિન, વિધિ સહિત આરાધે જેહ, જરૂર સમાધિ મરણે જાતા, પરભવ સુધારે ભાવિ તે, ૐ હી પાર્શ્વનાથાય નમ: ના, અષ્ટોત્તર સય જાપ પ્રભાત, અહર્નિશ ગણુતા જેડ વિજન, રાગ સાગ નાસે વ્યાઘાત. ઉદ્ધ અધખળતા, પન્નગને, આખર સમય દઇ નવકાર, ઓગણીસત્તાણું વિક્રમમાં, અપવાને એ જગદાધાર, પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથની, ખુથી ઉદ્ધરતા એ નામ, મૂળ નાયક વળા જિન મન્દિર,કર્તી દુર્લભદાસપ્રણામ. નાટ—૧ વળા ગામના દેરાસરજીમાં મૂળનાયકજી શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. . ७

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44