Book Title: Jain Dharm Vikas Book 02 Ank 01
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 37
________________ प्रश्नोत्तरी. ૩૫ केवल शिक्षा का अभाव और कुरूढ़ियों का परिपालन ही है। यदि वर्तमान की चालू कुरूढ़ियाँ और खर्चीले रस्म रिवाजों को नष्ट कर दिये जांय और ऊसके बदले सुशिक्षा का प्रचार किया जाय तो समाज बड़ी हरी भरी और आदर्श हो जायेगी व आनन्द में अपना कालक्षेप करती हुई संसार के सम्मुख भगवान् महावीर के गूढ़ और सत्य सिधान्तों को प्रदर्शित करने में शक्तिशाली हो जायगी। .. यदि समाज के शरीर में प्रविष्ट दुर्गुणों का वर्णन किया जाय और साथ में इसके अभ्युदयार्थ सम्यक् टपाय बताये जाय तो एक बड़ा भारी ग्रन्थ तैयार हो सकता है किन्तु यहां पर न तो इतना समय ही है और न इतना स्थान ही। इसलिए मोटी २ बातों को लेकर ही पाठकों के सम्मुख उपस्थित होते हैं। इस लिये पाठकों को चाहिए कि वे इस पर विचार करे और समाज की उन्नति में योग दे। समाज दिव्य नन्दन कानन के रूप में जनता को आनन्द प्रदान करती थी वही कुरूढ़ियाँ रूपी चिनगारियों द्वारा जल कर दग्ध दावारण्य के रूप में परिणत हो गई है। आइये पाठकगण ! उन्हीं चिनगारियों में से एक का स्वरूप अवलोकन करे। - अपूर्ण. प्रश्नोत्तरी. આત્માનંદ પ્રકાશમાં મૃત જ્ઞાનને લેખ વાંચતાં ઉદ્ભવેલા પ્રશ્નો. પ્રશ્નકાર ઝવેરચંદ છગનલાલ સુરવાડાવાલા. ઉત્તરદાતા–પન્યાસજી શ્રીધર્મવિજ્યજી ગણિ મહારાજ. પ્રશ્ન ૧-અંતર્મુહૂર્ત કાળનું પ્રમાણ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કેટલું જાણવું? અને તેના કેટલા પ્રકાર છે? જવાબ–અંતમુહૂર્ત કાળનું પ્રમાણ જઘન્યથી ૯ સમય અને ઉત્કૃષ્ટથી બે ઘડી (૪૮ મિનિટોમાં એક સમય એ જાણવું. અંતમુહૂર્તના અસંખ્ય પ્રકારે છે. ૯ સમયનું અંતર્મુહૂર્ત, ૧૦ સમયનું અંતમું, ૧૧ સમયનું અંતમું, એમ યથાવત્ બે ઘડીમાં એક સમય ઓછો હોય ત્યાં સુધીનું અંતમુહૂર્ત ગણાય. નિમેષ (આંખ બંધ કરીને ઉઘાડીયે તેટલા સમય) માત્રમાં અસંખ્યાતા સમય અને અનેક અંતર્મુહૂતી થાય છે. પ્રશ્ન ૨-ચથાપ્રવૃત્તિકરણ કેટલા કાળ પ્રમાણુનું જાણવું?

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44