Book Title: Jain Dharm Vikas Book 02 Ank 01
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 40
________________ જૈનધર્મ વિકાસ ૫ આ સંસ્થાને સહાયક તરીકે કઈ પણ એકી સાથે રૂ. ૧૦૧) આપી આજીવન સભ્ય થઈ શકાશે. જેઓને સંસ્થા તરફથી પ્રકાશન થતું અખબાર અને અખબારના અંગે ભેટ અપાતા હરેક પુસ્તકની એકેક નકલ ભેટ આપવામાં આવશે. ૬ આ સંસ્થામાં એકી સાથે રૂ. ૫૧) આપી કઈ પણ વ્યક્તિ અને રૂ. ૩૧) આપી કઈ પણ સંસ્થા, ઉપાશ્રય, લાયબ્રેરી કે સંઘ પિતાનું નામ રજીસ્ટર કરાવી શકશે. જેઓને સંસ્થા તરફથી પ્રકાશન થતાં હરેક સાહિત્યની એકેક નકલ મૂળ કીસ્મતમાંથી ૨૫ ટકા કમીશન કાપી આપવામાં આવશે. સદર રકમ રજીસ્ટર ફી તરીકેની હોવાથી ભરનાર પાછી માગી શકશે નહિ. છે આ સંસ્થાને એકી સાથે રૂ. ૧૧) આપી કોઈપણ વાર્ષિક સભ્ય થઈ શકશે. જેઓને સંસ્થા તરફથી તેજ સાલમાં પ્રકાશન થયેલા તમામ સાહિત્યની એકેક નકલ ભેટ આપવામાં આવશે. ( ૪ પ્રકાશન કેટલું?–પ્રતિ વર્ષે સંસ્થા તરફથી ઓછામાં ઓછું એક અઠવિડિક અખબાર અને રોયલ ૧૬ પૈજના ૧ર૦૦ પાનાનું રસિક, ઉપિયેગી, ઈતિહાસિક અને ધાર્મિક સાહિત્યનું પ્રકાશન કરી, પેટ્રન, સંસ્થાના જીવન પર્યતના સભ્ય, આજીવન સભ્ય અને વાર્ષિક મેમ્બરને પુરૂ પાડવામાં આવશે. - નેટ–ઉપરોક્ત યેજના મુજબ ઓછામાં ઓછા પેટ્રન, સંસ્થાના જીવન પર્યતા અને આજીવન સભ્ય મળી પચાસેક ઉપરાંત સભ્ય અમારા ચોપડે ધાયાથી અમે અઠવાડિક અને ગ્રંથમાળાની યેજનાને અમલમાં મૂકી તેનું પ્રકાશન શરૂ કરી જનતાના ચરણોમાં હાજર થઈશું. ’ તંત્રી ઉપધાનને ફાલ સંતરામ. આચાર્ય શ્રીવિજયક્ષમાભદ્રસુરીજીના સદુપદેશથી શ્રી વે-મૂર્તિ. સંઘ તરફથી ઉપધાન તપની આરાધના કરાવવાનું મુકરર કરી, આસો વદિ ૭ અને આસો વદિ ૧૧ એમ બે મુહૂતોએ નાણુ માંડી પ્રવેશ કરાવેલ છે. ગુના છીણા. પંન્યાસ શ્રીચરણવિજયજીના ઉપદેશથી ચકાણી ન્યાલચંદ છગનલાલ તરફથી ઉપધાન તપની આરાધના કરાવવાનું નિર્ણત કરી, કાર્તિક સુદિ ૩ ગુરૂવાર અને કાર્તિક સુદિ ૮ સોમવાર એમ બે મુહૂર્તીએ નાણું માંડી પ્રવેશ કરાવેલ છે. વી . પન્યાસ શ્રીરંગવિમળજીની છત્રછાયા નીચે શ્રી વે-મૂર્તિ-સંધ

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44