________________
જેન ધર્મ વિકાસ.
ત્રણ દાન સંસારી ભેગો દેનાર છે. આ પ્રમાણે આ કનું રહસ્ય સમજનાર જરૂર સમજી શકે તેમ છે કે પ્રથમનાં બેદાન પૈકી સુપાત્ર દાન મેક્ષ ગતિને દેનાર થાય છે, ત્યારે બાકીનાં ત્રણ દાન પૈકી અનુકંપાદાન એ સંસારનાંજ ભેગ સાધન પ્રાપ્ત કરાવનાર છે. અને તેથી સંસારને સંતાપરૂપ સમજનારાઓ માટે સુપાત્ર દાન જ શ્રેષ્ઠ કલ્યાણકારી છે. સાધુ મુનીરાજેને સુપાત્ર સ્વરૂપે શા કારણે સ્વીકારવામાં આવેલ છે તે બીનાનું યથાર્થ સ્વરૂપ જે સમજવામાં આવે, તે આજે સાધુ મુનીરાજેની સરખામણ હલ્કા અને તુચ્છ મનુષ્ય સાથે અવિવેકી મનુષ્ય કરવા તત્પર બને છે, તે કદાપી સંભવે નહિ જ. સિંદુર પ્રકરણ ગ્રંથ શ્રી સેમપ્રભાચાર્ય મહારાજા ફરમાવે છે કે –
पितामाता भ्राता, प्रियसहचरि सूनु निवट्टः, सुहत्स्वामि माद्य, स्करिभटरथाश्वपरिकरः, निमज्ज तं जंतुं, नरक कुहरे रक्षितु मलं, गुरोर्धमाऽधर्मे, प्रकट न परात्कोपि न परः
અર્થ–પિતા, માતા, બધુ, હાલી પત્નિ, પુત્ર, સંબંધી કે સ્વામી તથા ભટરથઘડા વિગેરે પરીવાર, જીવોને પુણ્ય પાપ વિગેરે સમજાવી નરક ગતિથી બચાવવાને શકિતમાન થઈ શક્તા નથી. પરંતુ એક ગુરૂ મહારાજ ને ધર્મ અને અધર્મનું સ્વરૂપ પ્રકટ રીતીએ સમજાવી શકે છે. તે સિવાય કઈ શક્તિમાન નથી..
विना गुरुभ्यो गुणनिरधीभ्यो, जाणाति धर्म न विचक्षणोऽपि; ....: आकर्ण दीर्घा ज्वल लोचनोऽपि, दीपं पश्यति नांधकारे. ' અર્થ-ગુણનિધી ગુરૂ મહારાજ વિના વિચક્ષણ મનુષ્ય પણ ધર્મ વસ્તુને જાણી શકતું નથી, જેમકે મોટી અને ઉજવેલ આંખેવાલે મનુષ્ય દિવા વિના અંધકારમાં પણ દેખી શકતો નથી. , , થથા વીવા નિઝ, મૂકે વા વિનતિ, " તથા ગુણ જતાં વિદ્ય, પુષિા છતિ.
અર્થ-જેમ જમીન ખોદવાના સાધનથી ખોદનાર મનુષ્ય પાતાલનું પાણું પિવા સમર્થ બને છે. તેમ ગુરૂ મહારાજની સેવા કરનાર મનુષ્ય ગુરૂ મહારાજ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરે છે.
एकमेवाक्षरं यस्तु, गुरुः शिष्यं प्रबोधयेत्, · पृथिव्यां नास्ति तत् द्रव्यं, यद्दत्वा चानृणी भवेत्. અર્થ-જે ગુરૂ મહારાજ શિષ્યને એક પણ અક્ષરને ઉપદેશ કરે છે તેને