Book Title: Jain Dharm Vikas Book 01 Ank 05
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 6
________________ જૈન ધર્મ વિકાસ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજીને (રાગ-મરાઠી સાખ) રક્ત ટપકતી સે સે ઝળ] યશોવિજયજી! જ્ઞાન દિવાકર દિવ્ય પ્રકાશ પ્રસાર્યો સત્તરમા સૈકામાં પ્રગટ્યા ભવિજન સમૂહ તાર્યો શ્રેયતણ શુભ પથેરે કરીયાં જન હિતનાં કાર્યો કાશીના વિદ્ મંડળથી પામ્યા બિરૂદ સારું, ન્યાય વિશારદ ન્યાયાચાર્યનું, ચિત્તને હરનારું, જેની પ્યારી મૂર્તિને નિરખી મમ ને ઠારું જિન શાસનના રક્ષક સાધુ ધર્મ પ્રચાર વધાર્યો. વાચક પદ ગુરુજીએ દીધું ચારિત્ર ગુણ જ્યાં ભાળે, ટાળી શિથિલતા સહુની ચારિત્ર ધર્મ પુરે પાળે વૈયાકરણ, ન્યાય વિષયમાં, પ્રૌઢ જ્ઞાન જે ધારે તક શાસ્ત્રમાં શરમણિપદ, પામ્યા અતિશે ભારે જન હજી ગાય ગુણ હસે અન્તર કેરા શુભ પ્યારે વિયા દેશદેશ ગુરુજી વિદ્વાને બહુ હાર્યા, વિજય પંથની દિવ્ય ધ્વજાથી વિદ્વાનને ડાર્યા મૌલિક ગ્રંથ રચ્યા ન્યારા અટેતર શત રસ નિતર્યો કાવ્યકલા કુશલ કવિ ગુર્જર, માલવ ભૂમિએ વિચર્યા ગુજરાત ને હિન્દુસ્થાને પંડિતજન સહુ ઉચર્યા પંડિત વર આ અતિ ભારે જેની સંગતથી જન તરે

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28