Book Title: Jain Dharm Vikas Book 01 Ank 05
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 28
________________ Jain Dharma Vikas (Monthly) Regd. No. B. 4494 F%% % HORROR જાહેર ખબર આપનારાઓને જૈન સમાજને ગામડે આ નવા માસિકનો પ્રચાર થશે, અને એથી જાહેર ખબર આપનારાઓ પોતાના પ્રચારને સંદેશ ટૂર દૂર પહોંચાડી શકશે.. માસિક નિયમિત પ્રગટ થતુ હોવાથી જાહેર ખબર આપનારાઓને આ તકના લાભ લેવા આમંત્રણ આપીએ છીએ, ભાવ નીચે મુજબ. પૃટ પર નાસ નવમાસ છમાસ ત્રણમાસ એકમાસ 1 - 4 32 24 18 | 6 | |aa 25 20 15 9 4. a || 15 12aa 10 ગા રા. એક વખત ટુંકી જાહેરાતના કલમની બે લાઈન યા તેના ભાગને રૂા. 1) | - અંક સાથે છપાવેલ તૈયાર હેન્ડબીલની માત્ર વહેંચામણીના એક વખતના રૂા. 15) અંક સાથે છપાવેલા તૈયાર દરેક તોલા અઢી યા તે વજનના કોઈ પણ ભાગના સૂચિપત્રની માત્ર વહેંચામણીના એક વખતના રૂા. 30) સરતા-(૧) નાણા અગાઉથી લેવામાં આવશે. (2) જાહેર ખબર લેવી યા ન લેવી એ તંત્રીની મરજી ઉપર રહેશે. (3) જાહેરાત પાછી મોક્લાશે નહિ. વધુ ખુલાસા માટે પત્રવ્યવહાર યા પુછપરછ નીચેના શ :નામે કરો. | ** જૈન ધર્મ વિકાસ" ઓફિસ પ૬/૧, ગાંધીરોડ, અમદાવાદ. રર રિન - 2 - તપાગચ્છ પાવલી સાહિત્યરસિક જનતાને ખાસ તક ઉપાધ્યાય શ્રીમદ્ ધર્મ સાગરજી વિરચિત તપગચ્છ પટ્ટાવલી:સંપાદક, 50 શ્રી કલ્યાણવિજયજી મહારાજ. છપાઈને તૈયાર થઇ પ્રસિદ્ધ થઈ ચુકેલ છે. આ ગ્રંથમાં પ્રભુશ્રી મહાવીરદેવની પાટપરંપરાએ ") થયેલા આચાયાદિ સાથે શાસનપ્રસિદ્ધ અન્ય મહાપુરૂષનું એતિહાસિક દ્રષ્ટીએ ઉપ- . યાગી સાહિત્ય આપવામાં આવ્યું છે. ક્રાઉન આઠ પેજી 350 પૃષ્ટના, શાભિત ફોટાઓ, અને પાકુ !'હું' (જેકેટ) સાથેના આ ગ્રંથનું મુલ્ય માત્ર રૂા. 1-8-0, પોસ્ટેજ જુદું લખો—જૈન ધર્મ વિકાસ એફિક્સ, પ૬૧ ગાંધી રોડ, અમદાવાદ, LOS CHOCHOREOGIOCHISHULPUTOSIOSOS ' ટાઈટલ છીપનાર : શારદા મુદ્રણાલય, પાનકૈાર નાકા, જુમામસીદ સામે—અમદાવાદ. - Re%3E%ન

Loading...

Page Navigation
1 ... 26 27 28