Book Title: Jain Dharm Prakash 1948 Pustak 064 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશ્વની વંદનીય વિભૂતિ. ભાવનગર સમાચાર'ના સૌજન્યથી. જન્મ : ૧૮૬૯ ના ૨ ઓકટોબર વર્ગવાસ : ૧૯૪૮ ના ૩૦ જાન્યુઆરી અચાનક વિદ્યપાત થાય તેમ તા. ૩૦ મી જાન્યુઆરી શુક્રવારના સાંજના સમાચાર ફરી વળ્યા કે–પૂજ્ય ગાંધીજી સ્વર્ગવાસી થયા છે. અકપનીય આ સમાચારથી સમરત વિશ્વ શેકસાગરમાં ડૂબી ગયું. પૂજ્ય ગાંધીજી પાંચ વાગે પ્રાર્થનાસભામાં જવા માટે પોતાની પિત્રીઓ સાથે બીરલા ભુવનમાંથી નીકળી, પ્રાર્થના સભામાં પહોંચ્યા કે તરત જ નથુરામ વિનાયક ગોડસે નામના ૩૨ વર્ષને મહારાષ્ટ્રીય હિન્દુ યુવાને તેમની છાતી પર, પાંચ-છ ફુટને અંતરેથી, ત્રણ ચાર ગેળીબાર કર્યો. ૫ ગાંધીજી તરત જ જમીન પર ઢળી પડ્યા, લોહી વહેવા લાગ્યું અને તેમને ફરી બીરલા ભુવનમાં લાવવામાં આવ્યા, જ્યાં ૫-૪૦ તેમનો દેહોત્સર્ગ થશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30