________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ મારી મુસાફરી . @@@ો પ્રકરણ ત્રીજું એ છે
( અનુસંધાન પૃ૪ ૧૩ થી ) સૂક્ષ્મ અને બાઇર પૃથ્વીકાયમાં ગમન.
બાદરે સાધારણ વનસ્પતિકાય યા બાદર નિગોદમાંથી અમે સૂમ પૃથ્વીકાય વિભાગમાં ગયા. એકાક્ષનિવાસ નગરમાં સૂક્ષ્મ નિગોદને છેડી ગુપ્તપણે-કેઈ ન જોઈ શકે એમ કહી શકાય એવા બીજા ચાર વિભાગ છે. તે ચારેના નામ અનુક્રમે સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ જલકાય, સૂક્ષમ અગ્નિકાય અને સૂક્ષમ વાયુકાય છે.
બાદર નિંદમાંથી સૂક્ષમ પૃથ્વીકાયમાં જવાનો અને વિચાર શાથી થયે તેનું કારણ જાણવા હોય તો સાંભળે–
એક તો અત્યાર સુધી એટલે સૂક્ષમ નિગોદમાં હતાં ત્યાં સુધી અમે છેદનભેદનથી ટેવાએલા ન હતાં. ત્યાં અમને ન તો કોઈ કાપી શકતું કે ન તો કોઈ બાળી શકતું. સૂક્ષમતાનો ત્યાગ કરી બાદરપણુમાં આવ્યા ત્યારે છેદનભેદનના કણો પારાવાર સહન કરવા પડ્યા એટલે કંટાળી ગયા. - અનંતા આત્મા સાથે રહેવાનું તો ચાલુ જ હતું તેમાં તો કાંઈ ફેર જ પડ્યો ન હતો. છેદનભેદનાદિના કષ્ટો દૂર કરવા બાદર કરતાં સૂક્ષમતા સારી એમ અમે વિચાર્યું. તે વખતને એ અમારો વિચાર સાચી છે કે ખોટો પણ સૂફમમાં જવાનો નિર્ણય કર્યો.
સૂફ પૃથ્વીકાયમ જવામાં અમને ખરો લાભ તો એ હતો કે ત્યાં--અના આત્માઓની સાથે એકત્ર વરસી જે ગુંગળામણ અમે અત્યાર સુધી અનુભવતા હતા-તે ન હતી.
એમ બે કારણે પ્રધાન રાખી અને સૂમિ પૃથ્વીકાયમાં ગયા. બાદર નિગેદમાંથી છૂટી સૂકમ પૂથ્વીકાયમાં જવું છે તે સાથે અમારે માટે એક આનંદનો વિષય હતો. એ આનંદ મેળવવા અને દુઃખ સહન કરવામાં બાકી રાખ્યું ન હતું. દુઃખ સહન કર્યા સિવાય આનંદ મળતા નથી એ ખરેખર સત્ય છે. વિના કષ્ટ–ફત રળેલા સુખની લહેજત પણ નથી અનુભવાતી. બાદર નિગોદમાં રહીને પણ અમે જનતા ઉપર ઓછા ઉપકાર નથી કર્યો. જે કે એ ઉપકારો યા જવાના ઉપયોગમાં આવવું એ અમે જાણી નઈ કર્યું હતું પણ જનતાને અમે ઉપયોગી થતા ત્યારે કેટલીક વખત મૂકભાવે-વિના કચવાટ ક" એ દુઃખ સહેતાં, અને તેથી જે મેળવ્યું તેને બળે અમે આગળ વધ્યાં.
અમારામાંનાં કેટલાએ એવાં હતાં કે જેઓએ કષ્ટ સહન કરતાં નિર્બળતા
For Private And Personal Use Only