Book Title: Jain Dharm Prakash 1948 Pustak 064 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir @@@@@ઉઉઉઉઉ... @@@@@@@@ -- શ્રી જિનેશ્વરદેવની વાણી. (રાગ:-વિધાની બોલ બોલ બાલા રે, બાલા રે, બલા, બેલ વાલા.) જિનવર વાણી જ્યકારી રે, કરી રે, કારી, જયકારી. એ ટેકo - ન્યાય પ્રમાણુ યુક્તા, કુતર્ક દેષ મુક્તા; તા તિમિર હરનારી રે, નારી રે, નારી, હરનારી. જિનવર૦ ૧ દિવ્ય ચક્ષુ દાતા, શિવ શક્તિ વિધાતા; કર્તવ્યે કામણગારી રે, મારી રે, ગારી, કામણગારી, જિનવર૦ ૨ અજ્ઞાન તિમિર હરતી, નિર્મળપદ વરતી; જિનવર વદને વસનારી રે, નારી રે, નારી, વસનારી. જિનવર૦ 3 સગ ભેદ ભાવા, સમ્યગ બાધ નાવા; પળે પળે અમૃતરસ પાતી રે, પાતી રે, પાતી, રસ પાતી. જિનવર૦ ૪ સાધકની શુશ્રુષા વિશ્વની વિભૂષા, વિના મોક્ષની બારી રે, બારી રે, બારી, મેક્ષબારી, જિનવર૦ ૫ વાદી વિવાદહતા, ગૌતમ પદ લકતા; સિદ્ધપદની શુદ્ધ માળા રે, માળા રે, માળ, શુદ્ધ માળા. જિનવર૦ ૬ શકિત માં સરસ્વતી, ગુણમાં બ્રાહાણી; ભારતી ભગવતી સુખકારી રે, કરી રે, કારી, સુખકારી. જિનવર૦ ૭ સત્યાર્થ પૂર્ણ, સ્વભાવે વિશુદ્ધા; પ્રશાંત ગુણ રસ પાતી રે, પાતી રે, પાતી, રસ પાતી. જિનવર૦ ૮ ન્યાયમાં નિર્મળી, જ્ઞાનમાં ગરવી; પદાથે પદ નિર્વાણી રે, વાણી રે, વાણી, નિવણી. જિનવર૦ ૯ વરદાને વિમળા, ભાવમાં ભેરવી; જલને તારગુહારી રે, હારી રે, હારી, તારહારી, જિનવર૦ ૧૦ અષ્ટ સિદ્ધિ પ્રમાતા, નવ નિધિ દાતા; સર્વ મંગળની એ માતા રે, માતા રે, માતા, મંગળ માતા. જિવર 11 કામ તે દુગ્ધા, અતિશય પૂર્ણ દ્વાદશ ચાજન ગુણ ગાતી રે, ગાતી રે, ગાતી, ગુણ ગાતી. જિનવર૦ ૧૨ સુસ્વર પૂરિતા, ભાવે અખંડિતા; સકળ જીવન શ્રેયકારી રે, કરી રે, કારી, શ્રેયકારી, જિનવર૦ ૧૩ રગે રગે વ્યાપો, મા તુજ ગુણ જાપ; બેડા દે પાર ઉતારી રે, ઉતારી રે, ઉતારી, પાર ઉતારી, જિનવર૦ ૧૪ પ્રકાશ” માં પૂરો પાડી, ભાવના અંકુરો દાડ; ભાવના એ જ હમારી રે, હમારી રે, હારી, એ જ હમારી. જિનવર ૧૫ મગનલાલ મોતીચંદ શાહ-વઢવાણ કે. છેaaaaaaઉa૩-~-- For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30