Book Title: Jain Dharm Prakash 1948 Pustak 064 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org UEUEUEUEUE EUEU. בתכתב כ ה ל חכחכחיתבה વૃદ્ધત્વમીમાંસા. LELELELELELELELELELELE חב חל חלב הב הב הב הבה ב חב Philosophy of Old Age. લેખકઃ—શ્રી જીવરાજભાઇ ઓધવજી દોશી. સમશીતાણુ પ્રદેશમાં સીત્તેર વર્ષે અને ઉષ્ણ પ્રદેશમાં સાઠ વર્ષે વૃદ્ધાવસ્થા છોકરો છે એવી સામાન્ય માન્યતા છે. વૃદ્ધાવસ્થા એક રીતે જીવનમાં ભારરૂપ છે અને તે અવસ્થામાં કાંઇ ઉપયોગી કામ થઇ શકતુ નથી એવી પણ લેાકેામાં માન્યતા હાય છે. જીવન કેવી રીતે લખાવી શકાય ? ઉત્તરાવસ્થામાં પણ શરીર અને મનની શક્તિના કેમ સૌંચય કરી શકાય ? અને તે અવસ્થામાં કેવા ઉપયોગી કામા કરી શકાય ? તેની ચર્ચા કરવાના અહીં ઉદ્દેશ છે. આ લેખના વિચારો સીત્તેર વર્ષ પછી '' After Seventy નામના ઇંગ્લીશ પુસ્તક ઉપરથી લેવામાં આવ્યા છે. ru Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્યની જિંદગીના ચાર વિભાગ પાડી શકાય છે. ( ૧ ) માલ્યાવસ્થા, ( ૨ ) યૌવનાવસ્થા, ( ૩ ) ધ્યમ અવસ્થા (૪) વૃદ્ધાવસ્થા. આપણા આ શાસ્ત્રોમાં શિશુ અવસ્થા, યુવાન અવસ્થા, વૃદ્ધાવસ્થા અને સંન્યાસ અવસ્થા એવા ચાર વિભાગે ધર્મકરણીની દૃષ્ટિએ પાડવામાં આવ્યા છે. પૂર્વાવસ્થા જે માણસે સારી રહેણીકરણીમાં સતાષથી કાઢી હાય છે, તેની ઉત્તરાવસ્થા-વૃદ્ધાવસ્થા સુખી, ઉપયાગી અને આન`દિત ડાય છે. સાસને દલે નવાં નવાં ઉપયેગી કામા કરવાની વૃત્તિ, આત્મઘૃણાને સ્થાને આત્મશ્રદ્ધા, નિરાશા ન સ્થાને અાશા અને આત્મવિશ્વાસ તથા કર્તવ્ય કરવાની અનિચ્છાને સ્થાને સારા કામ માટે પ્રવૃત્તિની ઇચ્છા, આવા મનુષ્યમાં વિશેષપણે પ્રગટ થાય છે. મનુષ્યજીવન ટુંકું છે તો પછી તેના લાભ બની શકે તેટલે સારા કામ માટે લેવા જોઇએ. વનવૃક્ષ વૃદ્ધાવસ્થામાં જ મીઠાં ફળ આપે છે. દેશની સમૃદ્ધિ દેશના ડાહ્યા વૃદ્ધ પુરુષાથી અકાય છે, સીત્તેર વર્ષની ઉમરે પહાંચવાથી માણસને પરમ સત્તાપ થાય છે, કારણ પોતે તે ઉંમરે પહોંશે કે કેમ તેની પહેલાં ઘણી વાર તેને શકા થયેલ ડાય છે. સીત્તેર વર્ષ પહોંચ્યા છી માસને વિચાર આવે છે કે જીવનનું આ છેલ્લું સ્ટેશન નથી, હજી પણ મુસાફરી થઇ શકે છે અને મુસાફરી આગળ કેમ ચલાવવી તેની તે ગાઠવણ કરે છે. તે જીવનની દ્રષ્ટિ લગાવે છે અને પોતે અતીમ ઉચ્ચ સ્થાને કેવી રીતે પહાંગી શકે તે વિચારી લે છે. નાટકમાં જેમ ઍલે. અંક સર્વોત્તમ ાય છે, તેમ જીવનમાં પણ છેલ્લે અ-વૃદ્ધાવસ્થા ઉત્તમ હોય છે. તેમાં જીવનના સમગ્ર પ્લેટના સમન્વય થાય છે. of ( 12 ) nfc For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30